SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણસંગ્રહ. उसभाईजिणपडिमं, इकं पि न्हवंतपूअयंतेहिं । चिंतेअवं एयं, भव्वेहिं विवेगमंतेहिं ॥ २॥ અર્થ --(વિદ્યાર્દિ) વિવેકી (મર્દ) ભવ્ય જીવોએ (૩મા ) શષભાદિક (નિ) અનેક જિનેશ્વરોની (fi) પ્રતિમામાંથી (f) કેઈ પણ એક જિનપ્રતિમાનું (નવંત) સ્નાત્ર કરતાં () તથા પૂજન કરતાં () આ પ્રમાણે (ચિદં) વિચાર કર. ૨. જે વિચાર કરવાનો છે તે નીચેની પાંચ ગાથાવડે કહે છે – भवणवइ भवणेसु, कप्पाइ विमाण तह महीवलए । सासयपडिमा पनरस-कोडिसय बिचत्तकोडीओ ॥३॥ पणपन्नलख्ख पणवीस-सहसा पंच य सयाई चालीसा। तह वणजोइसुरेसु, सासयपडिमा पुण असंखा ॥४॥ અર્થ– મવVat ) ભવનપતિના (મળેલુ) ભવનને વિષે અલકમાં, (જur; વિમાન ) કપાદિક વિમાનને વિષે-ઊર્વલોકમાં, (તદ) તથા (મદાવ૫) મહીવલય એટલે તિછોકને વિષે ( સાસહિમા ) શાશ્વતી પ્રતિમાઓ (નરોડા) પનરસો કોડ એટલે પંદર અબજ, (વિરત્તી ) બેતાલીશ કરોડ, (vrua૮૯) પંચાવન લાખ, (gવીરદા ) પચીશ હજાર, (ઉa સાદું વાટીવા) પાંચ સો ને ચાલીશ (૧૫૪૨૫૫૨૫૫૪૦ ) છે, તથા (વળનોદgg) વ્યંતર અને તિષિના ભુવનને વિષે (જુ અસંહા) અસંખ્ય શાશ્વતી પ્રતિમાઓ છે, કારણ કે તેમના નિવાસસ્થાને જ અસંખ્યાતા છે. ૩-૪. - આ વિષે બીજા ગ્રંથમાં (જગચિંતામણિ વિગેરેમાં) વ્યંતર ને જે તિષિ સિવાયના બીજા સ્થળની શાશ્વતી પ્રતિમાઓ પંદરસો કરોડ (પંદર અબજ ), બેતાલીશ કરોડ, અઠ્ઠાવન લાખ, છત્રીશ હજાર ને એંશી ( ૧૫૪૨૫૮૩૬૦૮૦ ) કહી છે. ( આ બે સંખ્યાના ફેરફારનું કારણ નોટમાં જણાવેલ છે. ) ----- ( ૧ આ સંખ્યામાં ફેરફારનું કારણ આ પ્રકરણના જ ચોથા દ્વારમાં શાશ્વત ચૈત્યોની સંખ્યામાં તિછલોકમાં માત્ર ૫૧૧ ચેત્યો જ લખ્યા છે, તે છે. તિષ્ઠલેકમાં શાશ્વત ચઢ્યો ૩૨૫૯ કહેલ છે, પરંતુ તેમાં ૫૪૩ નિણત છે ને બાકીના ૨૭૧૬ સંદિગ્ધ છે. નિષ્ણુત ૫૪૩ માં પણ અન્યત્ર કરેલા કથનને આધારે આ પ્રકરણકારે નંદીશ્વરદીપના ૩૨ રતિકર
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy