SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણસંગ્રહ, અર્થ:-(મિતિ) પ્રથમના ત્રણ ગુણસ્થાને (મીલપરામા) મિશ્ર, દયિક ને પરિણામિક ( gg માવા મવનિત) એ ત્રણ ભાવ હોય છે. (અને અણુ go ) આગળના આઠ ગુણઠાણે પાંચ પાંચ ભાવ હોય છે, અને (૩વરમ વિષ્ણુ ) ઉપશમભાવ વિના ( હૃતિ થીમિ) ક્ષીણ ગુણસ્થાને ચાર ભાવ હોય છે. ૧૧. खइयोदयपरिणामा, तिन्नि य भावा भवन्ति चरमदुगे। एसिं उत्तरभेआ, भणामि मिच्छाइगुणठाणे ॥१२॥ અર્થ- ન વપરિણામ) ક્ષાયિક, ઔદયિક ને પરિણામિક (તિથિ માવા) આ ત્રણ ભાવ (મવત્તિ ચામડુ) છેલ્લા બે ગુણઠાણે હોય છે. - હવે ( ૩ત્તમ ) એના ઉત્તરભેદ (મિઝાનુણકાળે ) મિથ્યાત્વાદિ ગુણઠાણે (મrifમ ) કહું છું. ૧૨. વિવેચન –મિથ્યાત્વગુણસ્થાન, સાસ્વાદનગુણસ્થાન, મિશ્રગુરુસ્થાન-એ ત્રણ ગુણઠાણે મિશ્ર, ઔદયિક અને પરિણામિક એ ત્રણ ભાવ હોય છે. તેમાં મિશ્ર એટલે ક્ષેપશમભાવે ઈન્દ્રિયાદિ, ઔદયિકભાવે ગત્યાદિ અને પરિણામિકભાવે જીવત્વાદિ જાણવા ત્રીજા ગુણઠાણાથી આગળના આઠ ગુણઠાણ સુધી એટલે અવિરતિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર, સૂમસં૫રાય અને ઉપશાંત મેહે પાંચ પાંચ ભાવ હોય છે. તેમાં ઉપશમભાવે આપશમ સમકિત અવિરતિ ગુણઠાણાથી અગિયારમા ગુણઠાણા સુધી હોય છે. ક્ષાયિકભાવે ક્ષાયિકસમકિત પણ તેટલા ગુણઠાણું સુધી હોય છે. ત્રીજા ક્ષપશમભાવે ક્ષાપશમિકી ઈન્દ્રિયાદિ તથા ક્ષપશમ સમિતિ ચેથા ગુણઠાણાથી સાતમા ગુણઠાણા સુધી હોય છે. આગળ આઠમાથી અગિયારમા સુધીના ચાર ગુણઠાણે ક્ષયપશમિકી ઇંદ્રિયાદિ જ હોય છે, ક્ષપશમ સમકિત હોતું નથી, કારણ કે સમકિત મેહનીયના ઉદયથી તે સમકિત હોય છે ને તેને ઉદય સાતમા ગુણઠાણ સુધી જ હોય છે. ચોથા ઔદયિકભાવે ગત્યાદિ અને પાંચમાં પારિણામિકભાવે જીવત્વાદિ સમજવા. બારમાં ક્ષીણમેહ ગુણઠાણે ઉપશમ વિના ચાર ભાવ હોય છે. તેમાં ક્ષયોપશમભાવે ઇદ્રિયાદિ, દયિક ભાવે ગત્યાદિ, પારિણામિકભાવે જીવત્વાદિ અને ક્ષાયિકભાવે સમકિત અને ચારિત્ર જાગવું. ઉપશમભાવ મેહનીય કર્મના હોય છે તે મોહનીય ક્ષેપકને દશમે ગુણઠાણે સર્વથા ક્ષય થયેલ હોવાથી તે ભાવ બારમે ગુણઠાણે હોતો નથી. તેરમા સગી તથા ચોદમા અગી ગુણઠાણે ક્ષાયિકભાવે કેવલજ્ઞાનાદિ, દયિકભાવે ગત્યાદિ અને પારિણમિકભાવે જીવત્વાદિ એ ત્રણ ભાવો હોય છે. ગુણસ્થાનકમાં ભાવના મૂળ ભેદોનું યંત્ર: ગુણસ્થાન મિત્ર સારા મિત્ર અને ૨૦ ૦ અo r[નિ જૂ૦ ૩૦ ફરી છે અને મૂળભાવ. ૩૩ ૩ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૪ |
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy