SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ श्री विजयविमळगणिविरचित स्वोपज्ञअवचूरीयुक्त श्रीभावप्रकरणम् ( ગુજરાતી અનુવાદ સાથે ) आणंदभरिअनयणो, आणंद पाविऊण गुरुवयणे । आणंदविमलसूरिं नमिउं वुच्छामि भावे अ ॥ १ ॥ અર્થ :-( બાળર્મરિાનયો ) આણ ંદથી ભરેલાં છે નેત્ર જેનાં એવા હુ આ પ્રકરણના કર્તા વિજયવિમળણ (જીવચને) ગુરુના વચનમાં(આણંદ્ પવળ) આનંદ પામીને ( બાળવિમલ્લૂતિ ) આણુ ંદવિમલસૂરિને ( નમવું) નમસ્કાર કરીને ( માથે ) ઔપશમિકાદિ ભાવાને ( વુચ્છામિ ) કહુ છુ. ૧. હવે દ્વારગાથા કહે છે:— धमाधम्मासा, कौलो पुग्गलखंधा य कंम्म गईं जीवा । एएस अ दारेसु भणामि भावे अ अणुकमसो ॥ ૧॥ " અઃ—૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ કાળ, ૫ પુગળસ્કધ, ૬ કર્મ, ૭ ગતિ અને ૮ જીવ એ આઠ દ્વારાને વિષે અનુક્રમે ભાવાને કહું છું. ૨. વિવેચનઃ—જે આઠ દ્વારાને વિષે ભાવ કહેવાના છે તેના નામની વ્યાખ્યા. ૧ ( ધર્માશ્તિાય ) જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં જે અપેક્ષા કારણ તે ધર્માસ્તિકાય. અસ્તિ એટલે પ્રદેશેાના સમૂહ તે અસ્તિકાય કહેવાય છે. જેમ પાણી માછલાને ગમન કરવામાં અપેક્ષા કારણ છે તેમ જીવ અને પુદ્ગલને તિ કરવામાં અપેક્ષા કારણ તે ધર્માસ્તિકાય છે. એ ધર્માસ્તિકાયના કોંધ ચાદ રાજલેાકપ્રમાણ છે અને અસંખ્યાત પ્રદેશી છે. ૨ (ધર્માશ્તિાય ) જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં જે અપેક્ષા કારણ તે અધર્માસ્તિકાય. અધર્માસ્તિકાયના સ્કધ ચાદ રાજલેાકપ્રમાણ છે અને અસખ્યાત પ્રદેશી છે. ૩ ( સારાસ્તાય ) આ એટલે મર્યાદાપૂર્વક સર્વે પદાર્થો જ્યાં પ્રકાશે એટલે સર્વે દ્રબ્યા જ્યાં પેાતાના સ્વભાવને પામે છે તે આકાશ, તેના પ્રદેશના
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy