SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ કાળસપ્તતિકા પ્રકરણ ( મોહિત ) છઠ્ઠા અને સાતમા જિનનું આંતરું કોટિ સહસ્ત્ર ( હજાર કરોડ ) વર્ષ. ( તેસ્ટિવકમાન) સાતમા અને આઠમા જિનનું આંતરું કોટિ સહસ્ત્ર વર્ષે ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ ( પા પલ્યોપમ ). (જિ.) આઠમા અને નવમા જિનનું આંતરું અર્ધ પલ્યોપમનું જાણવું. દ. पउणपलिऊण तिअयर, चउनवतीसचउपन्न इगकोडी। छवीससहस छावट्ठिलक्ख वासायरसऊणा ॥ ६७ ॥ અર્થ – પલળછિળ સિવાય) નવમા અને દશમા જિનનું આંતરું પોણું પલ્યોપમે ન્યૂન ત્રણ સાગરેપમ. () દશમા અને અગ્યારમા જિનનું આંતરું ચાર સાગરેપમ. (નવ) અગ્યારમા અને બારમા જિનનું આંતરું નવ સાગરેપમ. (સી) બારમા અને તેરમા જિનનું આંતરું ત્રીશ સાગરેપમ. ( ર૩પ૪) તેરમાં અને ચાદમાં જિનનું આંતરું ચેપન સાગરોપમ. શ્ચિદમા અને પંદરમા જિનનું આંતરું ( દીવાલ છાદ્દિવ ) છવીશ હજાર, છાસઠ લાખ (વાર) વર્ષ (અથવા ) અને એક સે સાગરોપમે ન્યૂન (ફુવા પોલી) એક કરોડ સાગરોપમનું જાણવું. ૬૭. नवकोडि नवइकोडी, नवसयकोडी य नवसहसकोडी। વિસર્જનવ નવતતસન્નવોટિવરવા ૬૮ છે અર્થ – નવો૪િ)પંદરમા અને સોળમા જિનનું આંતરું નવ કરોડ સાગરોપમ. (રવી ) સીમા અને સત્તરમા જિનનું આંતરું નેવું કોડ સાગરેપમ. ( નવરચોરી ૫ ) સત્તરમા અને અઢારમા જિનનું આંતરું નવ સે કરોડ સાગરોપમ. (નવસરશોરી) અઢારમા અને ઓગણીશમાં જિનનું આંતરું નવ હજાર કરોડ સાગરોપમ. ( દિનદરવ) ઓગણીશમા અને વશમા જિનનું આંતરું નેવું હજાર કરોડ સાગરોપમ. ૧ આ બાદબાકી ચોથે આરે ૪૨ હજાર વર્ષ જૂને એક કડાકોડી સાગરોપમનો હોવાથી તે ૪૨૦૦૦ અને પહેલાથી છઠ્ઠા પ્રભુ સુધીના આંતરાના ૬૫ લાખ ને ૮૪ હજાર વર્ષ મળીને સમજવી.
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy