SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ કાળસપ્તતિકા પ્રકરણ નવ) નેવાશી ( ૩) પખવાડીયા બાકી રહ્યા ત્યારે (ર) મહાવીરસ્વામી (નિવ્રુક્ષો) નિર્વાણ પામ્યા. () વળી (ઘઉં) એ જ પ્રમાણે (saપિતાજે) આવતી ઉત્સપિણીના ત્રીજા આરાના નેવાશી પખવાડીયા (પ) " જશે ત્યારે (પ્રકમલો ) પદ્મનાભનો જન્મ થશે ( ગર્ભમાં આવશે ) ૩૦. कालदुगे तिचउत्था-रगेसु एगणनवइपक्खेसु । सेस गएसु सिज्झंति, हुंति पढमंतिमजिणिंदा ॥३१॥ અર્થ – રાજુ અવસર્પિણી અને ઉત્સર્પિણીરૂપ બે કાળને વિષે અનુક્રમે (તિરથાણુ) ત્રીજા અને ચોથા આરાના (Tળનવરૂપનg ) નેવાશી પખવાડીયા ( ) શેષ રહે ત્યારે અને વ્યતીત થાય ત્યારે ( મંતિમવિfવા) પહેલા અને છેલ્લા તીર્થકર (રિશ્ચંત હૃતિ) સિદ્ધ થાય અને ઉત્પન્ન થાય. એટલે કે અવસર્પિણીમાં ત્રીજા આરાના નેવાશી પખવાડીયા શેષ રહે ત્યારે પહેલા તીર્થકર સિદ્ધ થાય અને ચોથા આરાને નેવાશી પખવાડીયા શેષ રહે ત્યારે છેલ્લા તીર્થંકર સિદ્ધ થાય, તે જ પ્રમાણે ઉત્સપિણમાં ત્રીજા આરાના નેવાશી પખવાડીયા જાય ત્યારે પહેલા જિનેશ્વરનો જન્મ થાય અને ચોથા આરાના નેવાશી પખવાડીયા જાય ત્યારે છેલ્લા જિનેશ્વરનો જન્મ થાય. (અહીં જન્મ શબ્દ માતાના ગર્ભમાં ઉત્પન્ન થવાવાચક સમજ.) ૩૧. वीरपउमंतरं पुण, चुलसी सहस सगवास यणमासा। पंचमअरयनरा सग-करुच्च वीससयवरिसाऊ ॥३२॥ અર્થ:–(પુ) વળી ( વીષમંતi) મહાવીર અને પદ્મનાભનું આંતરું (ગુફા સદણ ) ચોરાશી હજાર ને (સવાર) સાત વર્ષ અને (vvમારા) પાંચ મહિનાનું છે. તથા (પંચમચરચના) પાંચમા આરાના પ્રારંભમાં મનુષ્ય (સાવ8) સાત હાથ ઉંચા અને (જીવનસા ) એક સો ને વશ વર્ષના આયુષ્યવાળા હોય છે. કર. सुहमाइ दुपसहंता, तेवीसुदएहि चउजुअदुसहसा । जुगपवरगुरू तस्सम, इगारलक्खा सहस सोल ॥ ३३ ॥ ૧ અવસર્પિણીને પાંચમે ને છઠ્ઠો આરે ૨૧૦૦૦-૨૧૦૦૦ વર્ષનો ને ઉત્સર્પિણને પહેલો ને બીજો આરો ૨૧૦૦૦–૨૧૦૦૦ વર્ષનો કુલ ૮૪૦૦૦ અને અવસર્પિણીના ચોથા આરાના છેલ્લા ૮૯ પક્ષ તથા ઉત્સર્પિણીના ત્રીજા આરાના પ્રારંભના ૮૯ પક્ષ એ સર્વ મળી ૮૪૦૦ ૦ ને સાત વર્ષ અને પાંચ માસ થાય છે.
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy