SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ સંગ્રહ અર્થ-(ર) ચોથા આરામાં (નિબનિા ) પચાસ લાખ કરોડ સાગરોપમ ગયા ત્યારપછી અનુક્રમે અજિતાદિક તીર્થકરો (તેલ) ત્રેવીશ થયા. તથા (ાર રહિ ) અગ્યાર ચક્રવત્તી થયા. (તર્દિ) તેમાં (સવા) અજિતનાથને વખતે બીજા સગર ચક્રવત્તી થયા, ( મથa ) ત્યારપછી ત્રીજા મઘવ ચક્રવતી અને ( કુમાર) ચોથા સનકુમાર ચકી એ બે ધર્મનાથ અને શાંતિનાથની વચ્ચે થયા. પછી ( સંત યુ યર) પાંચમાં શાંતિનાથ, છઠ્ઠા કુંથુનાથ અને સાતમા અરનાથ એ ત્રણ તીર્થંકરના ભવમાં જ ચક્રવત્તી થયા, (કુમૂમ ) આઠમા સુભૂમ નામના ચક્રવત્તી અરનાથ અને મલ્લિનાથના આંતરામાં થયા, (મgv૩મા ) નવમા મહાપમ નામના ચક્રવતી' મુનિસુવ્રતસ્વામી ને નમિનાથના આંતરામાં થયા. ૨૨. हरिसेण जओ बंभुत्ति, नव बला अयल विजय भद्दा य । सुप्पह सुदंसणाणंद-नंदणा रामबलभद्दा ॥ २३ ॥ અર્થ દશમાં હરિ નામના ચક્રવત્તી () અને અગ્યારમા જય નામના ચક્રવતી નમિનાથ અને નેમિનાથના આંતરામાં થયા, (વંમુક્તિ ) બારમાં બ્રહ્મદત્ત નામના ચકવત્તી નેમિનાથ અને પાર્શ્વનાથના આંતરામાં થયા. (વા) હવે નવ બળદેવ કેવી રીતે થયા તે કહે છે. તેમાં (૧૪) પહેલા અચળ નામના બળદેવ શ્રેયાંસનાથને વારે થયા, (વિના ) બીજા વિજય નામના બળદેવ વાસુપૂજયને વારે થયા, (મદા ય) ત્રીજા ભદ્ર નામના બળદેવ વિમલનાથને વારે થયા, (ગુuz ) ચોથા સુપ્રભ નામના બળદેવ અનંતનાથને વારે થયા, (ફુરસદ ) પાંચમા સુદર્શન નામના બળદેવ ધર્મનાથને વારે થયા, (vi) છઠ્ઠી આણંદ નામના બળદેવ અને (જં ) સાતમાં નંદન નામના બળદેવ અરનાથ ને મલ્લિનાથના આંતરામાં થયા, (જામ) આઠમા રામચંદ્ર નામના બળદેવ મુનિસુવ્રતસ્વામી ને નમિનાથના આંતરામાં થયા અને (વ૮મદા) નવમાં બળભદ્ર નામના બળદેવ નેમિનાથને સમયે થયા. ૨૩. विण्हु तिविट्ठ दुविठ्ठ, सयंभु पुरिसुत्तमे पुरिससीहे । तह पुरिसपुंडरीए, दत्ते लक्खमण कण्हे अ॥ २४ ॥ અર્થ –( દુ) નવ વાસુદેવ આ પ્રમાણે થયા છે. વિવિદ્) પહેલા ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ શ્રેયાંસનાથને વારે થયા, (તુવિદ્) બીજા દ્વિપૃષ્ઠ નામના વાસુદેવ વાસુપૂજ્યને વારે થયા, જયંસુ ) ત્રીજા સ્વયંભૂ નામના વાસુદેવવિમળનાથને વારે થયા, (કુરાસુરને) ચોથા પુરુષોત્તમ નામના વાસુદેવ અનંતનાથને વારે થયા,
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy