SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પ્રકરણ સંગ્રહ. બત્રીશ પાત્રબદ્ધ નાટક વિગેરે દેખાડે છે. (૩) (કો) તિરંગ નામના કલ્પવૃક્ષો રાત્રે પણ (વિપદ) સૂર્યના ઉદ્યોત જેવી પ્રજાને પ્રગટ કરે છે. (૪.) (વિ) દીપાંગ નામના ક૯પવૃક્ષે (તીવપદ) ઘરની અંદર દીવાની જેવી પ્રભાને પ્રગટ કરે છે. (૫) (ચિત્ત) ચિત્રાંગ નામના ક૯પવૃક્ષો (કુસુમ) વિચિત્ર જાતિના પંચ વર્ણન સુગંધી પુ તથા માળા વિગેરે આપે છે. (૬) (વિરા ) ચિત્રરસ નામના કલ્પવૃક્ષ (માદાજે) મનહર ષસ મિષ્ટાન્નાદિક આહારને આપે છે. (૭.) (મજિદંડા) મયંગ નામના કલ્પવૃક્ષો (મૂળ) મણિ, મુગટ, કુંડળ, કેયૂર વિગેરે આભૂષણે આપે છે. (૮) ( gmt) ગેહાકાર નામના કલ્પવૃક્ષા (નિદ) વિચિત્ર પ્રકારની ચિત્રશાળા વિગેરે સહિત સાત, પાંચ અને ત્રણ માળના ઘરો આપે છે. (૯) ( કળિકા ૪ ) તથા અનગ્ન નામના કલ્પવૃક્ષા (થાણા ) નાના પ્રકારનાં વસ્ત્રો, ભદ્રાસન વિગેરે આસનો તથા શય્યા વિગેરે આપે છે. (૧૦) ૧૫–૧૬. तइआरे पलिओवम-अडंसि सेसंमि कुलगरुप्पत्ती । जम्मद्धभरहमज्झिम-तिभागनइसिंधुगंगंतो ॥ १७ ॥ અર્થ – તારે) ત્રીજે આરે (ાશિવમસિ ) પાપમનો આઠમે અંશ-ભાગ (સેમિ) બાકી રહે ત્યારે () કુલકરની ઉત્પત્તિ થાય છે. (સદ્ધમમક્સિમ ) દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના મધ્યના (તિમાનgfસંપુર્વવત) ત્રીજા ભાગમાં સિંધુ અને ગંગાનદીની વચ્ચે (sw) તેમનો જન્મ થાય છે. ૧૭. पलिओवमदसमंसो, पढमस्साऊ तओ कमेणूणा । पंचसु असंखपुवा, पुवा नाभिस्स संखिज्जा ॥ १८ ॥ અર્થ –(૪ોવમલમંt) પપમના દશમા ભાગ જેટલું (ઘમ રક્ષા) પહેલા વિમલવાહન નામના કુલકરનું આયુષ્ય હોય છે. () ત્યારપછી (મેન) અનુક્રમે (પંકુ) પાંચ કુલકરાનું આયુષ્ય (અસંવપુરા) અસંખ્યાતા અસંખ્યાતા પૂર્વ અનુક્રમે () ઊણી ઊણ જાણવા. બીજા, ત્રીજા, ચોથા, પાંચમા ને છઠ્ઠા કુલકરનું આયુષ્ય અસંખ્યાતા પૂર્વાનું જાણવું પણું અનુક્રમે ઓછું આછું સમજવું. તથા (નામિg ) સાતમાં નાભિ કુલકરનું આયુષ્ય ( અંતિજ્ઞા પુરા) સંખ્યાના પૂર્વનું ( ક્રોડપૂર્વનું) જાણવું. ૧૮ पढमंसो कुमरत्ते, चरिमदसंसो अ वुड्डभावंमि । मज्झिल्लट्ठदसंसेसु, जाण कालं कुलगराणं ॥ १९ ॥
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy