SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ કાળસપ્તતિકા પ્રકરણ ( દોરા ) ઉલ્લેધા અંગુલથી નિષ્પન્ન એક યોજન પ્રમાણન (gિs) પહોળો, લાંબો અને ઉંચે, (સ્ટિ ) પાલાની ઉપમાવાળો (mમિg ) પાલે સમજ, એમ અહીં વૃદ્ધો કહે છે. ૩. पजथूलकुतणुतणुसम, असंखदलकेसहरसुहुमथूले। अध्धुद्धारे खित्ते पएस वाससय-समय-समया ॥४॥ અર્થ –(જબૂત્રકુતપુતળુણક) પર્યાપ્ત બાદર પૃથ્વીકાયના જઘન્ય શરીર સરખા એવા ( અસંહણ ) અસંખ્યાતા કપેલા કેશબંડને અર્થાત્ દેવકુરુ અને ઉત્તરકુરુના યુગલીયાના એકેક વાલાઝને (વારસ) સો સો વર્ષ (૪) અપહરણ કરીએ એટલે એકેક કકડો પાલામાંથી કાઢીએ, તે રીતે જ્યારે તે પાલે ખાલી થાય ત્યારે (સુzમરે) સૂક્ષમ ને બાદર ( પુ ) અદ્ધા પલ્યોપમ થાય. એટલે એક વાળના અસંખ્ય ખંડ કપેલા તેમાંથી એક એક ખંડ સો સો વર્ષે કાઢીએ ત્યારે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ થાય તે નિલેપ કાળ અસંખ્યાત વર્ષનો થાય અને સો સો વર્ષ વાલાને અસંખ્યાતા ક૯યા સિવાય કાઢીએ ત્યારે બાદર અદ્ધા પલ્યોપમ સંખ્યાતા વર્ષ પ્રમાણ થાય. - હવે બીજી રીતે અસંખ્યાતા કલ્પીને (સમા) સમયે સમયે એક એક ખંડ અપહરીએ-કાઢીએ ત્યારે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ થાય તે નિર્લેપકાળ સંખ્યાત વર્ષ પ્રમાણ થાય અને વાલાગ્ર અસંખ્યાત ક૯યા સિવાય અપહરીએ ત્યારે બાદર ઉદ્ધાર પલ્યોપમ થાય. તે કાળ સંખ્યાતા સમય પ્રમાણ જ થાય. - હવે ત્રીજી રીતે તે પાલામાંથી અસંખ્યાત કપેલા વાળાગ્રે સ્પર્શેલા આકાશપ્રદેશને (રમા) સમયે સમયે અપહરીએ તે રીતે પાલો ખાલી થાય ત્યારે બાદર (વિ) ક્ષેત્ર પલ્યોપમ થાય અને વાળાગે સ્પશેલા તથા નહીં સ્પશેલા બધા આકાશપ્રદેશને સમયે સમયે અપહરીએ એ રીતે પાલે જ્યારે ખાલી થાય ત્યારે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ થાય. આ બંને પ્રકારમાં નિલે પકાળ અસંખ્યાત ઉત્સર્પિણ અવસર્પિણું પ્રમાણ થાય, પરંતુ બાદર કરતાં સૂમ કાળપ્રમાણ વિશેષ જાણવું. ૪. अस्संख संखवासा, असंखुसप्पिणि कमा सुहुममाणं ।। थूलाण संखवासा, संखसमयुसप्पिणि असंखा ॥ ५॥ અર્થ –(ારવંશ) સૂકમ અદ્ધા પલ્યોપમન નિલેપ-પાલે ખાલી થવાને કાળ અસંખ્યાત વર્ષનો છે, ( વીસ ) સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમને નિલેપપાલે ખાલી થવાને કાળ સંખ્યાત વર્ષનો છે અને ( ૩igfqfજ ) સૂક્ષ્મ ક્ષેત્ર ૧ ત્રણ પ્રકારના અંગુલ પૈકી આ એક અંગુલ છે તે અહીં લેવાનું છે.
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy