SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ *૦૦૦ શ્રીપૂર્વાચાય પ્રણીત श्रीसमवसरण प्रकरण ( મૂળ તથા શબ્દાર્થ યુક્ત. ) ܘܘܘ ܙܘܘa थुणिमो केवलिवत्थं, वरविज्जाणंदधम्मकित्तिऽत्थं । देविंदनयपयत्थं, तित्थयरं समवसरणत्थं ॥ १ ॥ અર્થ :——વહિવસ્થ) કેવળી અવસ્થાવાળા અને(વિાતંત્ર્યશિકË) પ્રધાન છે વિદ્યા ( જ્ઞાનલક્ષ્મી ), આનંદ ( સહજ સુખ ), ધર્મ ( સર્વ સવરરૂપ ), કીર્તિ (લેાકમાં ગુણુની શ્લાઘા ) અને અર્થ ( પુરુષાર્થ ) જેને એવા તથા ( ધ્રુવિનયચÉ) ભુવનપતિ આદિના દેવેદ્રોએ નમેલા એવા તી કરપદમાં રહેલા તેમજ ( સમવત્તસ્થં ) દેવકૃત સમવસરણમાં બિરાજેલા એવા ( તિત્થરૢ ) શ્રી ભાવતીર્થ કરની ( ધુળિો) અને સ્તુતિ કરીએ છીએ. ૧. पयडियस मत्थभावो, केवलिभावो जिणाण जत्थ भवे । सोहंति सबओ तर्हि, महिमाजोयणमनिलकुमरा ॥ २ ॥ અ:—( દ્રિયસમથમાવો) પ્રગટ કર્યો છે જીવ-અજીવ આદિ સમગ્ર પદાર્થો જેણે એવા ( હિમાવો ) કેવળીપણાના ભાવ (નાળ ) જિનેશ્વરાને ( જ્ઞથ ) જે ઠેકાણે ( મવે ) ઉત્પન્ન થાય છે, ( äિ) તે ઠેકાણે પ્રથમ ( ત્તવો ) ચાતરફથી ( આજ્ઞોયળ ) એક યેાજન સુધી ( મહં ) પૃથ્વીને ( અનિમત્ત ) વાયુકુમાર દેવા ( સોદ્યુતિ) શુદ્ધ કરે છે. ૨. वरिसंति मेहकुमरा, सुरहिजलं उउसुरा कुसुमपसरं । विरयति वणा मणिकणग - रयणचित्तं महिअलं तो ॥ ३ ॥ ૧ જ્યાં તીર્થંકરને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યાં ચારે નિકાયના દેવા મળાને પ્રથમ સમવસરણ રચે છે. તેમાં કઇ કઇ જાતિના દેવા શું શું કરે છે ? તે પૃથક્ પૃથક્ રીતે અહીં વર્ણવી બતાવેલ છે.
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy