SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નિગેષત્રિંશિકાપ્રકરણ ૨૧૭ અ—( જ્ઞસ્થ) જ્યાં ( થાયત્તનોય ) ખાદર નિગેાદ તથા ( અન્ન ) અન્ય ( વિજ્ઞાાર્દ્ર ) વિગ્રહગતિ આદિકના જીવા ( સઢા) અધિક હેાય તેવા ફુખ સુવધ્રુવા મોજા) ઘણા ગેાળાએ હાય છે, તેમાં ( નિઋદ્ય ) નિશ્ચયથી ( તહુકોલપË ) ઉત્કૃષ્ટપદ જાણવું. વિવેચનઃ—નિગેાદ એ પ્રકારની છે.–૧ સૂમ નિગેાદ અને ર્ ખાદર નિગેાદ. બાદર નિગેાદ તે સાધારણ વનસ્પતિકાય જીવાનાં શરીર જાણવા, એટલે અનંત જીવાનુ જે એક શરીર તે સાધારણ વનસ્પતિકાયનું શરીર જાણવું. તે સાધારણ વનસ્પતિકાય એ પ્રકારે છે–1 સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અને ૨ માદર સાધારણ વનસ્પતિકાય. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના જે શરીર–સૂક્ષ્મ નિગેાદ તે ચાદ રાજલેાકન્યાપી છે. બાદર સાધારણ વનસ્પતિકાયના જે શરીર તે બાદર નિગેાદ છે. તે કંદમૂળાદિ જાણુવા. તે ખાદર નિગેાદ નિયતસ્થાનવતી છે. તે નિરાધારપણે રહી શકતી નથી, પણ પ્રત્યેક માદર પૃથ્વી આદિ જીવના શરીરને આધારે રહે છે, છે. ખદર નિગોદે પૃથ્વી આદિ સ્વસ્થાને ઉપજી શકે. છે તેમજ રહી શકે છે, પણ સૂક્ષ્મ નિગેાદની જેમ સત્ર નથી. હવે નિશ્ચયથી ઉત્કૃષ્ટપદ કેવી રીતે થાય ? તે કહે છે—જ્યાં સૂમ નિગેાદના સમૂહથી ઉત્પન્ન થયેલ ગાળા હાય ત્યાં જો બાદર નિગેાદે અવગાડેલા હાય, વળી ત્યાં સૂક્ષ્મ નિગેાદના જીવા સજાતીય અથવા વિજાતીય નિગેાદમાં ઉત્પન્ન થતા હાય એટલે સૂક્ષ્મ નિગેાદના જીવા સૂક્ષ્મ નિગેાદમાં અથવા માદર નિગેાદમાં તેમજ બાદર નિગેાદના જીવા સૂક્ષ્મ નિગેદમાં અથવા ખાદર નિગેાદમાં ઉત્પન્ન થતા હાય કે વાટે વહેતા હેાય, વળી બીજા પણ પૃથ્વીકાયાર્દિક જીવા ભવાંતરમાં વિગ્રહગતિ અથવા ઋજુગતિએ ગમન કરતા હાય, વળી ત્યાં સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ તા રહેલા જ હાય-આ સ સ યેાગે જે સ્થાને એકઠા થાય ત્યાં નિશ્ચયનયથી ઉત્કૃષ્ટપદ જાણવું. ૫૧૦ રા તે જ વાત દર્શાવે છે.— इहरा पडुच्च सुहुमे, बहुतुल्ला पायसो सगलगोला । तो बायराइगहणं, कीरइ उक्कोसयपयामि ॥ ११ ॥ ', અર્થ:—( દત્ત ) અન્યથા ખાદર નિગેાદના આશ્રય વિના ( સુન્નુમે ) સૂક્ષ્મ નિગેાદને ( દુઘ ) આશ્રીને ( પાયો) પ્રાયે કરીને બધા ગેળા (વટ્ટુ તુટ્ટા ) નિગેાદની સ ંખ્યાએ કરીને અતિ સરખા છે. પરંતુ ઉત્કૃષ્ટપદ નિશ્ચયથી લાવવા માટે તા (સમનોહા) સકલ ગેાળા એટલે લેાકના મધ્યવતી સંપૂર્ણ ગાળા, પણ લેાકના અ તવતી' ખંડગેાળા નહીં (તો) તે (કોલચમિ) ઉત્કૃષ્ટપદમાં (વાયરાના) માદર નિગેાદ વિગેરેનું પણ ગ્રહણ ( જીર્ ) કરવું. ૨૮
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy