SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ પ્રકરણુસ ગ્રહ. थोवा जहन्नयपए, निगोयमित्तावगाहणा फुसणा फुसणाऽसंखगुणत्ता, उक्कोसपए असंखगुणा ॥ ५ ॥ અ:—(થોવા ન ન્નયપવ) જધન્યપદે જીવપ્રદેશેા થાડા હેાય છે. ત્યાં (નિોમિત્તાવાળા ) નિગેાદ માત્ર અવગાહનાની (લળા) સ્પર્શના હાવાથી અને (ìસપપ ) ઉત્કૃષ્ટપદે સ્પના જ ( અસલનુળત્તા ) અસંખ્યાતગુણી હાવાથી જીવપ્રદેશા ( અવલનુળા) અસંખ્યગુણા હાય છે. વિવેચનઃ—જઘન્યપદે એક આકાશપ્રદેશમાં જીવપ્રદેશની સંખ્યા ઘેાડી છે, કારણ કે તેની ( જઘન્યપદની ) નિગેાદ જેટલી અવગાહનાની જ સ્પર્શોના છે. એક નિગેાદની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. તે નિગેાદ, જેટલા આકાશપ્રદેશમાં રહેલી હાય છે ત્યાંજ ખીજા આકાશપ્રદેશની સ્પર્શનાના પરિહારવડે જે બીજી અસંખ્યાત નિગેાદા રહેલી છે, તે એકાવગાહના નિગેાદ કહેવાય છે. તે એકાવગાહનાવાળી નિગેાદાએ જે આકાશપ્રદેશ અવગાહ્યા છે, તેની જધન્યપદમાં સ્પના પણ તેટલી જ છે; ખડગેાળા ઉત્પન્ન કરનારી બીજી નિગેાદાના તેને સ્પર્શ નહીં હૈાવાથી. ભૂમિના નજીકના વચલા ભાગને જે ખૂણેા તે ખૂણાના છેલ્લા પ્રદેશરૂપ જધન્ય પદ છે, તેને અલેાકના સંબંધ હાવાથી એકાવગાહનાવાળી નિગેાદો જ સ્પર્શે છે, પણ ખડગેાળાને ઉત્પન્ન કરનારી બીજી નિગાઢાના તેને સ્પ નથી. પ્રદેશની વૃદ્ધિ અને હાનિવાળી અને તુલ્ય અવગાહનાવાળી બીજી નિગેાદાની સ્પના ત્યાં હાતી નથી. ઉત્કૃષ્ટ પદમાં સ્પર્શોના આ પ્રમાણે હાય છેઃ—એકાવગાહનાવાળી સંપૂર્ણ ગાળાની નિષ્પાદક અસંખ્યાતી નિગેાદો છે. તે ઉત્કૃષ્ટપદને ( જે અવગાહનામાં ઉત્કૃષ્ટપદરૂપ જે આકાશપ્રદેશ રહેલ હાય તેને ) નહીં છેાડનારી પ્રથમ નિગેાદની અવગાહનાની અપેક્ષાએ એક એક પ્રદેશની શ્રેણિની હાનિવાળી પ્રત્યેક અસંખ્યાતી નિગેાદેવડે સ્પર્શાયેલી છે, માટે તેમાં જઘન્ય પદ્મ કરતાં અંખ્યાતગુણા વધારે જીવપ્રદેશની સ્પના છે. તે સ્પર્શના અસંખ્યાતગુણી છતાં અસત્કલ્પનાએ કેટિ સહસ્ર ગણતાં અને દરેક જીવના લાખ પ્રદેશેા ગણતાં ત્યાં દશ કાટાકેાટિજીવપ્રદેશે થાય. તે જઘન્યપદના એક ક્રોડ જીવપ્રદેશેા કરતાં અસંખ્યાતગુણા થાય, કારણ કે અસંખ્યાતને લાખકખ્યા છે, તેને ક્રોડ ગુણ કરતાં લાખ ક્રોડ થાય તે કરતાં પણુ દેશ કાટાકેડિટ વધારે છે. ! પ હવે ગેાળાની પ્રરૂપણા કરે છે.- उक्कोस पयममुत्तं, निगोयओगाहणाइ सव्वत्तो । निप्फाइज्जइ गोलो, पएसपरिवुड्डिहाणीहिं ॥ ६ ॥
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy