SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણસંગ્રહ. पुवपवनसिणाया, कोडिपुहुत्तं जहन्नया हुंति । उक्कोसा चेवं चिय, परिमाणमिमेसि एवं तु॥१०४॥दारं ३५ અર્થ – ggggar) પૂર્વ પ્રતિપન્ન સ્નાતક ( gિgg gબા કુંતિ ) જઘન્યથી કોડી પૃથકત્વ (કેવળી) હોય. (૩ોસા રેવં નિર) ઉત્કૃષ્ટપણે પણ (રિમાણમિતિ પર્વ તુ) એમનું એટલું જ પરિમાણ જાણવું. ૧૦૪. હવે ૩૬ મું અલ્પ બહુત્વ દ્વાર કહે છે – निग्गंथपुलयण्हाया, बउसा पडिसेवगा कसाइल्ला । थोवा संखिजगुणा, जहुत्तरं ते विणिद्दिठा॥१०५॥ दारं ३६ અર્થ –(નિ ) નિગ્રંથ (થવા) સેથી થોડા હોય કેમકે તે ઉત્કૃષ્ટ પણ શતપ્રથકૃત્વ પ્રમાણ જ હોય. (લુજ વિના ) તેથી પુલાક સંખ્યાતગુણ હોય કારણ કે તે સહસ્ત્રપૃથકૃત્વ હોય. (ખાવા) તેથી સનાતક સંખ્યાતગુણ કારણ કે તે કોટિ પૃથત્વ હોય. (વડા) તેથી બકુશ સંખ્યાતગુણ હોય. તે શતકોટિ પૃથકૃત્વ હોવાથી. ( વ ) તેથી પ્રતિસેવાકુશીલ સંખ્યાતગુણ હોય. અહીં કેઈ શંકા કરે કે પ્રતિસેવાકુશીલ તથા બકુશની સંખ્યા સરખી કહી છે છતાં તે સંખ્યાતગુણ કેમ? તેનો ઉત્તર-બકુશનું કોટિ શતપૃથક્વ બે ત્રણ કેટિશત પ્રમાણ છે અને પ્રતિસેવાકુશીલનું કોટિ શત પૃથકૃત્વ ચતુષ્ક કોટિશત પ્રમાણ છે તેથી તેમાં વિરોધ નથી. (સા ) તેથી કષાયકુશીલ સંખ્યાતગુણું છે કારણ કે તેની સંખ્યા સહકેટિ પૃથફત્વની હોય છે. ( દુત્તા સે વિનિવિદા) એ રીતે ઉત્તરોત્તર એક એકથી એ પ્રમાણે વધારે સમજવા. ૧૦૫. भगवइपणवीससयस्स छठउद्देसगस्स संगहणी । एसा उ नियंठाणं, रइया भावत्थसरणत्थं ॥१०६ ॥ અર્થ:-( માવદ ) શ્રી ભગવતી સૂત્રના (gવીરરસ છત્ર) પચીશમા શતકના છઠ્ઠા ઉદ્દેશાની (સંવાળા) આ સંગ્રહ (દ્વારને સમૂહ) .. (ઘણા નિઘંટા) એ નિર્ચ થના (મરથTUન્જિ) ભાવાર્થનું સ્મરણ કરવાને માટે (જયા) રચી છે. ૧૦૬. ઈતિ શ્રી અભયદેવસૂરિવિરચિત પંચનિર્ચથી ? પ્રકરણ સાથે સમાપ્ત,
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy