SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ २०८ પ્રકરણસંગ્રહ. અર્થ–-(રંવાદ ) જુલાકાદિક પાંચ નિગ્રથને (ઢોરમલવિઝા મળે જાદા હો ) લેકના અસંખ્યાતમા ભાગની અવગાહના હોય. પુલાકાદિકના શરીરનું લેકના અસંખ્યય ભાગ માત્ર અવગાહીપણું હોવાથી. (બ્દાસ અવંતિ) સ્નાતક શરીરસ્થ હોય ત્યારે લેકને અસંખ્યાતમે ભાગે હોય અને (મરંમાકુ સ્ત્રો વા ) લોકને અસંખ્યાતમે ભાગે તથા આખા લેકમાં કેવળીસમુદ્દઘાત કરે ત્યારે અવગાહના હોય. કેવળ મુદ્દઘાતમાં દંડાદિક કરે ત્યારે લોકના અસંખ્યાતમે ભાગે પ્રથમના બે સમયે અવગાહ, મન્થન કરવાને સમયે લોકના ઘણું ભાગનું વ્યાપવાપણું હોવાથી અને થોડા લેકનું વ્યાપવાપણું ન હોવાથી લોકના અસંખ્યય ભાગને વિષે અવગાહના હોય અને ચોથે સમયે આખો લેક પૂરે ત્યારે સર્વ લેક જેટલી અવગાહના હોય છે. ૯૭. હવે ૩૩ મું સપના ને ૩૪ મું ભાવઢાર કહે છે – एयं चेव य फुसणा, (दारं ३३) चउरो भावे खओवसमियंमि। हाओ खाइयभावे, उवसमि खइयंमि वि नियंठो॥९८॥ दारं ३४ અર્થ –(g૬ સT ) જે પ્રમાણે અવગાહના કહી તે પ્રમાણે પર્શના જાણવી. વિશેષ એટલે કે સ્પર્શના કાંઈક અધિક હોય. જેટલા પ્રદેશને ચારે બાજુ સ્પર્શે તેટલી અધિક પશના જાણવી. હવે ૩૪ મું ભારદ્વાર કહે છે -(ર ) પુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ એ ચાર નિગ્રંથ (મારે જોવનિમ) ક્ષપશમ ભાવે હોય. (gો ચમ) સ્નાતક ક્ષાયિક ભાવે હોય. (નિબંદો) તથા નિગ્રંથ (ડવામ) અગિઆરમે ગુણઠાણે ઉપશમભાવે હોય અને ( મિ વિ) બારમે ગુણઠાણે ક્ષાયિકભાવે હોય ૯૮. ' - હવે ૩૫ મું પરિમાણ દ્વાર કહે છે – पडिवजंत पुलाया, इकाई जाव सयपुहुत्तं ति । पडिवन्ना जइ हुंती, सहसपुहुत्तंत एगाई ॥ ९९ ॥ અર્થ – વિનંત પુસ્ત્રાવા) પ્રતિપદ્યમાન એકલે પુલાકપણાને પામતા જઘ ન્યથી એક સમયે એક હોય અને ઉત્કૃષ્ટપણે ( જ્ઞાવ સંધુદુરં તિ) એકથી માંડીને શતપૃથત્વ હોય. (વિજ્ઞાન ) તથા પૂર્વ પ્રતિપન્ન પુલાકપણામાં વર્તતા જઘન્ય (pré) એકથી માંડીને (વરપુકુરંત હૃતિ ) ઉત્કૃષ્ટ સહસ્ત્રપૃથકૃત્વ સુધી હોય. ૯૯.
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy