SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ પ્રકરણસ ગ્રહ. ખીજા સયતપણાને પામીને એક વાર અનેક વાર તે જ ભવમાં અથવા ખીજા ભવમાં કષાષકુશીલાદિ ચારિત્ર પામીને સિઝે. ઉત્કૃષ્ટથી દેવાદિ ભવના આંતરે ત્રીજા ભવમાં પુલાકપણું પામીને સિદ્ધ થાય. ઇહાં બકુશાદિ કાઇક એક ભવમાં અકુશપણું પામીને કષાયકુશીલાદિ થઇને સિઝે, કાઇક એક ભવમાં અકુશપણું પામી, બીજા ભવમાં અન્ય એટલે પ્રતિસેવાકુશીલ ચારિત્ર તથા કષાયકુશીલ ચારિત્રવાળા થઇને સિઝે. એટલા માટે કહે છે કે—જઘન્ય એક લવ કરે અને ઉત્કૃષ્ટથી આઠ ભવ કરે. આઠે ભવમાં ચારિત્ર પામે તેમાંના કેાઇક આઠ વાર અકુશપણાએ કરીને અને છેલ્લે ભવે કષાયકુશીલાદિ ચારિત્રયુક્તપણાએ કરીને તથા પ્રતિસેવાકુશીલત્વાદિ ચારિત્રપણાએ યુક્ત થઇને આઠ ભવ પૂરે. આઠ ભવથી વધારે ન કરે. હવે ૨૮ સુ આકર્ષદ્વાર કહે છેઃ— इक्को य जहन्नेणं, आगरिसुक्कोसओ कमेणेवं । पुलयस्स तिन्नि तिन्हं, सयग्गसो दुन्नि इक्को अ ॥ ८६ ॥ અઃ—જે અવસ્થામાં વર્તતા હાય તે સૂકી ફરીથી તે અવસ્થા પામે તે આકષ કહેવાય. તે આકષ એ પ્રકારે–૧ એક ભવ આશ્રી, ૨ ઘણા ભવ આશ્રી. પ્રથમ એક ભવ આશ્રી આકષ કહે છે—પાંચે નિથને ( રો અ નન્નેળ ) જઘન્યથી એક જ આકષ હોય એટલે એક જ વાર ચારિત્ર પામી મેક્ષે જાય. ( આજીિજ્ઞેસો મેળેવ) હવે ઉત્કૃષ્ટથી આ પ્રમાણે આકષ જાણુવા, ( પુરુચહ્ન તિન્નિ) પુલાકને ત્રણ આકષ હાય. ( તૢિ ) બકુશ, પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ એ ત્રણને ( સૂચનો ) શત પૃથક્ક્સ આકર્ષ હાય. ( દુન્નિ ) નિગ્રંથને એ આકર્ષ, એક ભવમાં બે વખત ઉપશમશ્રેણી કરે તેને આશ્રીને હાય. ( જો ય) અને સ્નાતકને એક જ હાય. ૮૬. नाणभवे आगरिसा, हुंति जहन्त्रेण दोन्नि पंचण्हं । શેતો મેળ, સત્ત ઢાં તે પુજાયTM | ૮૭ II અર્થ :—હવે ( નાળમયે આસ્સિા ) નાના ભવ આશ્રી આકષ કહે છે:— ( ગઢન્નેનું ફોન્નિ વસરૢ ) જઘન્યથી સ્નાતક સિવાય બાકીના પાંચ નિ થને એ આકષ હોય છે. એક તે ભવમાં અને બીજો અન્ય ભવમાં હાય. ( પુજાચહ્ન ) પુલાકને ( ગુજ્રોનો મેળ સત્તવું તે ) ઉત્કૃષ્ટથી સાત આકષ હાય. પ્રથમ ભવે એક વાર અને ત્યારપછી બંને ભવમાં ત્રણ ત્રણ વાર એમ સાત આકષૅ થાય. ૮૭, सहस्सग्गसो उ तिन्हं, पंच नियंठस्स व्हायए नत्थि । दारं २८ અંતમુદુત્ત જાજો, દોડ્ તુતિ પુજાયસ્સ ॥ ૮૮ ॥
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy