SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ પ્રકરણસંગ્રહ. पहायस्स वद्माणो, अंतमुहुत्तं दुहावि परिणामो । एवं अवट्टिओ वि हु, उक्कोसो पुचकोडूणो ॥७४॥ दारं २० અર્થ - (vgયા ) સ્નાતકને વર્ધમાન (frો) પરિણામ (તમુહુરં સુવિ) જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત શૈલેશીકરણકાળે હાય. (પદ્ય કરિો વિ ) તથા અવસ્થિત પરિણામ જઘન્યથી અંતર્મુહૂર્ત કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂત્ત અવસ્થિત પરિણામી થઈને શેલેશીકરણ અંગીકાર કરે અને (૩ોવો ) ઉત્કૃષ્ટથી અવસ્થિત પરિણામને કાળ દેશે ઊણી પૂર્વ કોડી એટલે પૂર્વકેટિમાં કાંઈક ઓછા હોય. (જન્મથકી જઘન્ય નવ વરસ ગયા પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તેથી પૂર્વ કોટિમાં તેટલો ઓછો સમજો.) ૭૪. હવે એકવીસમું બંધન દ્વાર કહે છે – बंधइ सत्त पुलाओ, कम्मपयडीओ आउवज्जाओ। बउसासेवी सत्तट्ट, कसाई सत्त अट्ठ छ वा ॥ ७५ ॥ मोहाउवजिआ छ उ, निग्गंथो वेयणीयमेविकं । पहाओ य सायवेयं, बंधइ बंधेण रहिओ वा ॥७६ ॥ दारं २१ અર્થ -( પુષ્ટો) પુલાક (આસવજ્ઞા) આયુષ્યકર્મ સિવાયની બાકીની ( ઘંધ સર મપ ) સાત કર્મ પ્રકૃતિ બાંધે કારણ કે એને આયુષ્ય યેગ્ય અધ્યવસાય ન હોવાથી આયુષ્યને બંધ ન હોય. (વડવા સત્ત) બકુશ તથા પ્રતિસેવા કુશીલ આયુષ્ય વિના સાત તથા આયુષ્ય સાથે આઠ પણ બાંધે. (જાના પત્ત અટ્ટ છ વા) કષાયકુશલ આયુષ્ય વિના સાત અને આયુષ્ય સાથે આઠ કર્મ બાંધે તથા સૂક્ષ્મસંપરાય ગુણઠાણે આયુષ્ય અને મહનીય વિના છ કર્મ બાંધે. એ (૩) છને બંધ (મોનિમા) મેહનીય અને આયુષ્ય એ બે કર્મ વઈને જાણ. (નિથો વે નેવિ) નિગ્રંથને એક સાતવેદનીયને બંધ જ હોય. (vgો જ સાણં વંધરૂ) સ્નાતકને પણ એક સાતાવેદનીયન જ બંધ તેરમે ગુણઠાણે હોય (વંધેur fો વા) અથવા ચંદમે ગુણઠાણે બંધ રહિત હોય. યોગના અભાવથી કર્મને બંધ હાય નહીં. ૭૫-૭૬. હવે બાવીશમું ઉદય દ્વાર કહે છે – वेयंति अह चउरो, निग्गंथो सत्त मोहवजाओ। पहाओ घाइविवजे, चउरो वेएइ कम्मंसे॥७७॥ दारं २२
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy