SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ'ચનિર્થ થી પ્રકરણ असहाय असाहारण, अनंतनाणाइधरणओ होइ । संसुद्धनाणदंसणधरो सिणाओऽत्थ पंचविहो ॥ ३६ ॥ दारं १ ૧૮૭ અર્થ :-(અલદાર) હવે સ્નાતકના પાંચમા ભેદ કહે છે. જે અસહાય એટલે સહાય રહિત કારણ કે કેવળજ્ઞાન થાય ત્યારે મત્યાદિક ચાર જ્ઞાન નહિ હાવાથી તથા કેવળદર્શન થાય ત્યારે બાકીના ત્રણ દનને અભાવ હાવાથી અસહાય કહીએ. ( સાદાળ) તેમ જ જેના સરખું ખીજુ કાઇ ન હોય તેને અસાધારણ કહીએ. ( અનંતનાળાધનો ઢો૬) આવા પ્રકારના અનંત જ્ઞાન અને દુનને ધરનાર તે સ્નાતકના પાંચમા ભેદ ( સંત્રુનાલળધત્તે) સંશુદ્ધ જ્ઞાનદનધર કહીએ. (ન્નિોજ્જ પંચવિદ્યો)એવી રીતે સ્નાતકના પાંચ ભેદ સમજવા. ૩૬. એવી રીતે પહેલું પ્રજ્ઞાપના દ્વાર કહ્યું. હવે બીજું વેઢાર કહે છેઃ— थीवजो उ पुलाओ, बउस्सपडि सेवगा तिवेयाऽवि । सकसाओ यतिवेओ, उवसंतस्कीणवेओ वा ॥ ३७ ॥ उवसंतखीणवेओ, निग्गंथो पहायओ खवियवेओ । दारं २ ॥ एवं चिय रागंमि वि, आइमचउरो सराग त्ति ॥३८॥ दारं ३॥ અ:—હવે પાંચ નિગ્રન્થને વિષે બીજી' વેદ દ્વાર કહે છે:-( શીવો ૩ પુજાઓ ) પુલાક નિર્ઝન્થને સ્રીવેદ વિના બાકીના એ વેદ પુરુષવેદ અને કૃત્રિમ નપુ ંસકવેદ હાય, કારણ કે સ્ત્રીને પુલાક લબ્ધિ હાતી નથી. ( ચઙસપ્તકલેવના તિવેથાવિ ) મકુશ નિ થ તથા પ્રતિસેવાકુશીલ એ બે નિગ્રંથને ત્રણે વેદ હાય. (પુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલને ઉપશમશ્રેણી ને ક્ષેપકશ્રેણીના અભાવ છે. ) ( સત્તાઓ ય તિવેઓ) કષાય કુશીલ છઢે, સાતમે, આઠમે એ ત્રણે ગુઠાણું વતા ત્રણે વેદી હાય, અનિવૃત્તિમાદર અને સૂક્ષ્મસ'પરાય ગુણુઠાણું (વસંત) ઉપશમશ્રેણીવાળા ( વસંત ) ઉપશાંતવેદી હાય, અને (છળવેલો વા) ક્ષપકશ્રેણીવાળા ક્ષીણવેદી હાય અર્થાત્ (નિનંથો) ચાથા નિગ્રંથ (વસંત છીનવેઓ) ઉપશાંતવેદી તેમજ ક્ષીણુવેદી હાય. અગિયારમે ગુણઠાણે વર્તતા ઉપશાંતવેદી હાય, બારમે ગુણુઠાણે વર્તતા ક્ષીણવેદી હાય, તેમને ક્ષપકશ્રેણી ને ઉપશમશ્રેણીના સદ્ભાવ છે. ( ન્હાયો વિવેો) સ્નાતક ક્ષેપકવેદી જ હાય, તેરમે, ચાક્રમે ગુણુઠાણું વેદના અભાવ હાવાથી. હવે ત્રીજી રાગદ્વાર કહે છેઃ—( વંચિયામિ વિ ) એ જ પ્રમાણે રાગદ્વાર જાણવુ. ( બાદમત્રો) એટલે પ્રથમના ચાર ( જ્ઞાન ત્તિ ) સરાગી જાણવા. ૧ કુશીલના બે ભેદ ગવાથી ચાર સમજવા.
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy