SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પંચનિર્ચથી પ્રકરણ. તેમ અહીં જેનું ચારિત્ર (ચારjમાવા) અતિચારરૂપી કાદવના સર્ભાવથી મેલું થયેલ હોય તો ઘડો ઢોર નિરાં થો) તે બકુશ નિગ્રંથ કહેવાય છે. ૧૨. उवगरणसरीरेसुं, स दुहा दुविहोऽवि होइ पंचविहो । आभोगअणाभोगे, अस्संवुडसंवुडे सुहुमे ॥ १३ ॥ અર્થ –(૪ જુદા) તે બકુશ નિન્દના બે ભેદ. ( ૩ઘYT) ૧ ઉપકરણ બકુશ એટલે વસ્ત્ર–પાત્રાદિક ઉપકરણની વિભૂષા કરવામાં પ્રવર્તતે અને (નવું) ૨ શરીર બકુશ એટલે કર-ચરણાદિક શરીરના અવયની વિભૂષા કરવામાં પ્રવર્તે તે. (તુવિદોદવિ દોર પંવિદો) એ બંનેના પાંચ પ્રકાર છે. જે સાધુ આ અકૃત્ય છે એમ જાણતો સંતો આચરે તે (આમોન) આગ બકુશ, અણજાણતો કરે તે (અvમો) અણાભગ બકુશ, મૂળગુણે અથવા ઉત્તરગુણે કરી સંવૃત થકો વર્તે તે (સંજુ) સંવૃત બકુશ, અસંવૃત થકો વર્ત તે ( માંગુડ) અસંવૃત બકુશ અને (જુદુ) નેત્ર, નાસિકા, મુખાદિકના મળને દૂર કરતો યથાસૂક્ષમ બકુશ જાણે. ૧૩. હવે બકુશના મૂળ બે ભેદમાંથી ઉપકરણ બકુશનું સ્વરૂપ કહે છે– जो उवगरणे बउसो, सो धुवइ अपाउसेऽवि वत्थाइं। इच्छइ य लण्हयाइं, किंचि विभूसाइ भुंजइ य ॥ १४ ॥ અર્થ:-(Gો વાળ વડો ) જે ઉપકરણ બકુશ હોય (તો) તે (અgisstવ)ચોમાસા વિના પણ ( થાઉં ) વસ્ત્રાદિક (પુવા) ધૂવે (ફુછ ઇ ઇટ્ટથાઉં, વળી શરીરના સુખને માટે લક્ષણ-સુંવાળા વસ્ત્રની વાંછા કરે. ( ત્રિ વિમૂલાદ મુંs૬ ૨) વળી કાંઈક શરીરની શોભાને માટે વસ્ત્ર સમારે વાપરે. ૧૪. तह पत्तदंडयाई, घट्ट मळं सिणेहकयतेयं । धारेइ विभूसाए, बहुं च पत्थेइ उवगरणं ॥ १५ ॥ અર્થ –(ત) તથા વળી તે ઉપકરણ બકુશ ( પત્તવંચાઈ) પાત્રા અને ડાંડાદિકને (૬) કઠણ પત્થરવડે ઘસે, (મફૅ) સુંવાળા પત્થરવડે મસળે, (વિદ ) તેલ પ્રમુખે કરીને (જોર્થ) તેજવાળાં કરે, પછી તેને (વિમૂલા) શોભાને અર્થે ધારણ કરે. (જીવરક્ષા માટે તો સુંવાળાં પાત્ર રાખવાં કહ્યાં છે ). (૨) તથા (હું) ઘણું એટલે જેટલાં વાપરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે તેથી અધિક (ાથે સવાર ) ઉપકરણની પ્રાર્થના કરે-રાખવાનું વાં છે. ૧૫. - હવે દેહબકુશનું સ્વરૂપ કહે છે –
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy