SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પંચનિષ્ચ થી પ્રકરણ ૧૭૫ રૂ? સમુદ્ધાતકાર—સમુદ્દાત સાત પ્રકારે—૧ વેદના, ૨ કષાય, ૩ મરણુ, ૪ વૈક્રિય. ૫ તેજસ, ૬ આહારક, છ કેવળી સમુદ્દાત. તેમાંથી કેટલા હૈાય ? રૂર ક્ષેત્રદા—કયા કયા નિગ્રંથને કેટલા ક્ષેત્રની અવગાહના હાય ? ૩૩ સ્પરીનાદાર—કાને કાને કેટલી કેટલી સ્પર્શોના હાય ? રૂજી માવદાર—ભાવ પાંચ પ્રકારે–દયિક, ક્ષાયિક, ક્ષાયેાપશમિક, આપ શમિક ને પારિણામિક. તેમાં ઐયિક ને પારિણામિકનું જીવસ્વરૂપપણુ છે, તેમાં મેાક્ષમાર્ગના અભાવ છે અને અપ્રશસ્ત છે માટે એ એ ગ્રહણ કરેલ નથી અને સનિપાતિકનું તા સ યેાગરૂપપણું છે માટે ગ્રહણ કરેલ નથી; બાકીના ત્રણ ભાવ જ ગ્રહણ કર્યા છે. તેમાંથી કયા ભાવે વતતા હાય ? રૂપ મિાળદ્વાર—કયા ક્યા નિ થની પ્રતિપદ્યમાન તથા પ્રતિપન્ન એ એ પ્રકારની સંખ્યા કેટલી હાય ? ૩૬ અલ્પવદુત્વ ક્યા નિગ્રંથ થાડા હાય અને ક્યા વધારે હોય ? ટીકાને આધારે પાંચે પ્રકારના નિગ્ર થાનું વિવરણ અહીં પાંચે નિત્ર થામાં જ્ઞાન, દર્શન, ચારિત્રના પરિણામ કેટલાક યથાયેાગ્ય હાવાથી જ નિગ્રંથના બ્યપદેશને ( નામને ) પામે છે, જ્ઞાનાદિ પરિણામના અભાવે નિગ્રંથ શબ્દના અર્થની સંગતિ જ થતી નથી, અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-મૂળ નિગ્રંથ અને પેટાલેકરૂપ ( ચેાથા ) નિગ્ર થમાં પ્રતિવિશેષપણું ( જુદાપણું ) શુ છે ? તને ઉત્તર આપે છે કે-મૂળ નિગ્રંથપણું માહનીય કર્મના ક્ષયાપશાદિ પ્રકારે કરીને ( ઉદયના સદ્ભાવ છતાં પણ ) કહેવાય છે અને પ્રભેદ નિત્ર થપણું ( ચાયા ભેદરૂપ ) માહનીય કર્મ ની ઉપશમના કે ક્ષપણાવડે સર્વથા ઉદયના અભાવે જ ( શ્રેણીમાં ) થાય છે. એટલેા મેઢા તે એમાં ફેર છે. પુલાકના બે ભેદ છે. તેમાં લબ્ધિપુલાકપણું લબ્ધિ ઉપજીવનવડે ચારિત્રને અસાર કરવાથી પ્રાપ્ત થાય છે અને આસેવનાપુલાકપણું તે જરા જરા અતિચારના આસેવનથી ચારિત્રના સર્વથા અવિરાધક અને અલ્પતર વિરાધકપણાથી પ્રાપ્ત થાય છે. ખકુશ અતિચારને આશ્રયીને કાંઇક અધિકતર વિરાધક હાય છે. અથવા દેવિભૂષાદિકમાં આસક્ત છતાં પણ અતિચારના લાઘવપણાથી પુલાકથી વિશુધ્ધ પણ હેાય છે. કુશીલ તા તે પ્રકારના જ્ઞાનાદિ ઉપજીવનવડે અને કષાયના આસેવનવડે સ્ફુટ રીતે જ જુદા પડે છે. સ`યમસ્થાનને આશ્રયીને આદિમાં પુલાક સાથે અને મધ્યમાં બકુશ સાથે તુલ્ય છતાં આગળ તે બ ંનેને અતિક્રમીને વિશુદ્ધતર પણ હેાય છે. આ પ્રમાણે એ પાંચેનું પ્રતિવિશેષ ( જુદું જીદુ' ) સ્વરૂપ છે. એ પાંચે પ્રકારના નિ થાના આ ક્રમાપન્યાસ વિશુદ્ધિના ક્રમને અપેક્ષીને જ સંભવે છે. તે આ પ્રમાણે-સર્વથી એછી વિશુદ્ધિ પુલાકમાં, તેથી વધારે
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy