SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ પ્રકરણસંગ્રહ થાય તે. (૩દિર) ૨ તેથી ઊર્ધ્વસ્થિત સિદ્ધ થએલ સંખ્યાતગુણા, ઊર્ધ્વસ્થિત એટલે ઊભા ઊભા કાયોત્સર્ગ રહેલા. ( હિ) ૩ તેથી ઉત્કટ આસને સિદ્ધ થએલા સંખ્યાતગુણા, એટલે બે પગના તળીયાં જમીન ઉપર રાખીને અધર બેસીને સિદ્ધિ પામેલા. ( વ ) ૪ તેથી વીરાસન સિદ્ધ સંખ્યાતગુણ એટલે ખુરસી ઉપર બેઠાં થકાં પાછળથી તે આસન લઈ લઈએ અને જે આસન થાય તે આસન વીરાસન કહેવાય છે. ( રિપત્ર 1 ) ૫ તેથી ન્યાસને સિદ્ધ થએલા સંખ્યાતગુણ. એટલે બેસીને નીચે દષ્ટિ રાખવી એ આસને બેઠેલા તે ન્યુજ્રાસન સિદ્ધ કહેવાય છે. ( ત ) ૬ તેથી એક પાસે સૂઈ રહીને સિદ્ધિ પામેલા સંખ્યાતગુણ. ( સત્તાના સિક્કા ) ૭ તેથી ચત્તા સૂઈ રહીને સિદ્ધિ પામેલા સંખ્યાતગુણ. આ બધા (મેદ રંગુન) અનુક્રમે સંખ્યાતગુણ જાણવા. એવી રીતે પંદરકારે અલ્પબદુત્વ કહ્યું. હવે સર્વગત અલ્પબહત્વમાં વિશેષ દેખાડવાને નવમું સંનિકર્ષદ્રાર કહે છે. સંનિકર્ષ એટલે સંયોગ અથવા સંબંધ. હસ્વ દીર્ઘની જેમ. વિવક્ષિત કઈ કેઈને લઈને વિવક્ષિત બીજાને અલ્પપણે કે બહપણે અથવા અવસ્થાનપણે હોવું તે સંબંધ સમજવો. पणवीस पन्न अडसय, पण दस वीसा य ति पण दसगं च । संख असंख अणंत य, गुणहाणि चउहआइंता ॥ ४९ ॥ इग दुग इग दुग चउ बहुणंत, बहु असंखणंतगुणहीणा। इय सिद्धाण सरूवं, लिहिअं देविंदसूरीहि ॥ ५० ॥ - અર્થ – સંનિર્ધારે-જ્યાં જ્યાં એક સો ને આઠ સિદ્ધ પામતા હોય ત્યાં ત્યાં આ પ્રમાણે વ્યાપ્તિ જાણવી. એક એક સિદ્ધિ પામેલા ઘણા, બે બે સિદ્ધિ પામેલા (સંa ) સંખ્યાતગુણહીન, ત્રણ ત્રણ સિદ્ધિ પામેલા સંખ્યાતગુણહીન, એવી રીતે ચાર પાંચ યાવત્ (7ળવીણ) પચીશ સુધી સંખ્યાતગુણહીન સંખ્યાતગુણ હીન કહેવા. તેથી છવીશ સિદ્ધ (અવંત) અસંખ્યાતગુણહીન, તેથી સત્તાવીશ સિદ્ધ અસંખ્યાતગુણહીન, એમ એક એક વધારતાં (પન્ન ) પચાશ સિદ્ધ સુધી અસંખ્યાતગુણહીન કહેવા. તેથી એકાવન સિદ્ધ (મહંત ૪) અનંતગુણહીન, તેથી બાવન સિદ્ધ અનંતગુણહીન, એમ એક એક વધારતાં એક સો ને આઠ સુધી અનંતગુણહીન કહેવા. જ્યાં જ્યાં વિશ સિદ્ધ થતા હોય ત્યાં આ પ્રમાણે વ્યાપ્તિ જાણવી. એક એક સિદ્ધ સર્વથી અધિક, તેથી બે બે સિદ્ધ (સંત) સંખ્યાતગુગહીન, તેથી ત્રણ ત્રણ સિદ્ધ સંખ્યાત ગુણહીન, તેથી ચાર સિદ્ધ સંખ્યાતગુગહીન, (vr) તેથી પાંચ સિદ્ધ સંખ્યાતગુણહીન, તેથી છ સિદ્ધ (સંત) અસંખ્યાતગુણહીન,
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy