SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધપ ચાશિકા પ્રકરણ ૧૫૯ અંતર જાણવુ. ૧૨ અન્તર દ્વારે–(સતર) સાંતર સિદ્ધને (જ્ઞમત્તત્ત સંવિજ્ઞા) સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવુ, ૧૩ અનુસમયદ્વારે(અળતi) નિર ંતર સિદ્ધને સખ્યાતા હજાર વર્ષનુ અને ૧૪ ગણુનાદ્વારે-( જૂનાનેન ) એક સિદ્ધને તથા અનેક સિદ્ધને સખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવું. ૨૮. इअ गुरुअंतरमुत्तं, लहु समओ ६ भावु सव्वहिं खइओ ७ । चउ दस वीसा वीसप्पहुत्त असयं कमसो ॥ २९ ॥ सम थोव समा संखागुणिआ इय भणिअनंतरा सिद्धा । अह उ परंपरसिद्धा, अप्पबहुं मुत्तु भणिअत्था ॥ ३० ॥ અ:-(શ્ન નુઅંતમુત્ત ) એ પ્રમાણે ઉત્કૃષ્ટથી અંતર કહ્યું. ( રુજ્જુ સમો ) જધન્યથી અતર સઘળે સ્થળે એક સમયનું જાણવું. એવી રીતે ૧૫ દ્વારને વિષે અતરનામે છઠ્ઠું મૂળ દ્વાર કહ્યું. હવે સાતમુ ભાવ દ્વાર કહે છે. ( માત્રુ સદ્િવઓ ) ક્ષેત્રાદિ સઘળા દ્વારને વિષે ક્ષાયિક ભાવ જાણવા એ પ્રમાણે ભાવનુ સાતમું મૂળ દ્વાર જાણવું. હવે આઠમા અલ્પબદ્વારે (૨૩5) જે તીર્થંકરા અને જળમાં તથા ઊર્ધ્વ લેાકાદિકમાં ચાર ચાર સિદ્ધ થનારા કહ્યા છે અને હરિવર્ષાદિકને વિષે સ`હરણથી દશ દશ સિદ્ધ થનારા કહ્યા છે તે (સમ) પરસ્પર તુલ્ય છે,કારણ કે ઉત્કૃષ્ટથી એક સાથે એક સમયમાં તેટલા પ્રાપ્ત થતા હેાવાથી સરખા છે. (વલા) તેના કરતાં વીશ સિદ્ધ થનારા સ્ત્રીમાં અને દુષમઆરામાં તેમજ એક એક વિજયમાં પ્રાપ્ત થાય છે તે ( થોવ ) થાડા છે ( સમા ) તેની સરખા (વિજ્ઞવદ્યુત્ત) વીશ પૃથર્વ સિદ્ધ જાણવા. કારણુ કે તે અધેાલૈાકિકગ્રામને વિષે અને બુદ્ધિાધિત શ્રી આદિમાં પામી શકાય છે તે વીશ સિદ્ધની તુલ્ય સમજવા. ક્ષેત્રકાળનુ સ્વપપણું હાવાથી અને કદાચિત સંભવ હેાવાથી. ( અટ્ટસયં મો) તેના કરતાં એક સેા આઠ સિદ્ધ તે(સંવા દુનિમા) સખ્યાત ગુણા જાણવા. (મો) આ પ્રમાણે ક્રમ સમજવે. એ રીતે અલ્પમહત્વ દ્વાર પૂર્ણ થયું. (ચ શત્રiતન્નિષા એવી રીતે પૂર્વે કહેલા પ્રકારવડે અનન્તર સિદ્ધમાં સત્પાદિ આઠ દ્વાર કહ્યા (અTM - પરંપત્તિધ્રા) હવે પરપરસિદ્ધમાં સત્પદાદિ આઠ દ્વાર છે:~ } પરંપરસિદ્ધને વિષે જે આઠ દ્વાર કહેવાના છે તે (યદું મુત્તુ મળિઅસ્થા) અલ્પબહુત્વ સિવાય બાકીના સાત દ્વાર અનન્તર સિદ્ધને વિષે કહ્યા છે તે જ પ્રકારે કહેવા. તેમાં વિશેષતા આ પ્રમાણે છે-દ્રવ્યપ્રમાણમાં ક્ષેત્રાદિ સર્વ દ્વારને વિષે અન ંતા કહેવા ક્ષેત્ર અને સ્પર્શના પૂર્વની પેઠે જાણવી. કાળ અનાદિરૂપ અનન્ત
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy