SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ પ્રકરણસ ગ્રહ. ओरालिए अनंता, तत्तो दोसुं असंखगुणियाओ । तत्तो दोसु अणंता, पएससंखा सुए भणिया ॥ ४ ॥ અ:—( મોહિન્દુ અનંતા ) એદારિક શરીરમાં અન ંતા પ્રદેશેા છે. ( તો રોવું) તેનાથી બીજા એ શરીરમાં (અસલમુળિયાઓ) અસંખ્યાતગુણા છે, એટલે કે દારિક શરીરમાં પ્રદેશે! સર્વથી ઘેાડા છે, તેનાથી વૈક્રિય શરીરમાં અસંખ્યાત ગુણ અધિક છે, અને તેનાથી આહારક શરીરમાં અસંખ્યાત ગુણ અધિક છે. (તત્તો રોપુ બળતા ) તેનાથી—તે આહારક શરીરથી છેલ્લા એ શરીરમાં અન ંત ગુણા પ્રદેશેા છે, એટલે કે આહારક શરીરથી અનંતગુણા તેજસ શરીરમાં અને તૈજસથી અનંત ગુણા કાણુ શરીરમાં પ્રદેશ રહેલા છે. ( પલસંવા સુપ મળિયા ) એ પ્રમાણે પાંચ શરીરના પ્રદેશની સંખ્યા સિદ્ધાન્તમાં કહી છે. ૪. હવે તેના સ્વામી કહે છે:— तिरिअनराणमुरालं, वेउव्वं देवनारगाणं च । तिरियनराणं पि तहा, तल्लद्विजुयाए तं भणियं ॥ ५ ॥ અર્થ:—( તિઅિનાળ ) તિર્યંચ અને મનુષ્યને ( ઉત્તરું) દારિક શરીર હાય છે, ( ટેવનાવાળું = ) દેવતાઓ અને નારકીઓને (વેઇબ્ન ) વૈક્રિય શરીર હાય છે. ( તા ) તેમજ ( તજ઼દ્ધિજીયાપ ) વૈક્રિયલબ્ધિવાળા કેટલાક ( ત્તિનિરાળું પિ) તિર્યંચ મનુષ્યાને પણ (ત્રં મળિય) તે વૈક્રિય શરીર કહ્યું છે. પ. चउदसपुव्विजईणं, होइ आहारगं न अन्नेसिं । अं कम्मण भणियं, संसारत्थाण जीवाणं ॥ ६ ॥ અ:-( ૧૩(પુવિઝન) ચોદપૂર્વને ધારણ કરનાર મુનિઓને (ઢો આહારભં ) આહારક શરીર હાઇ શકે છે, (૬ ન્નત્તિ) તે સિવાય ખીજાને તે ( આહારક ) શરીર હાતું નથી. ( તેવં મળ ) તથા તેજસ અને કાણુ એ એ શરીર ( સંતાથાળ ઝીવાળું ) સર્વે ચારે ગતિવાળા સંસારી જીવાને હાય છે એમ ( નિબં) કહ્યું છે. ૬. હવે તે પાંચે શરીરના વિષય કહે છે: ओरालियस्स विसओ, तिरियं विज्जाहराणमासज । आनंदीसर गुरुओ, जंघाचरणाण आरुयगो ॥ ७ ॥
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy