SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિચારસરૂતિકા પ્રકરણ. ૧૧૫ અર્થ – બી ) ત્રીજું મિશ્ર ગુણસ્થાનક ( અકાદમgai ) અજઘન્યત્કૃષ્ટ અસંખ્ય સમયવાળા (અત૬ ) અંતર્મુહૂર્ત સુધી રહે છે. ( અદ ) ચોથું અવિરતિ નામનું ગુણસ્થાન ( ૩ ) ઉત્કૃષ્ટથી ( સમગિરિરર ) તેત્રીશ સાગરોપમથી કાંઈક અધિક કાળ સુધી રહે છે; કારણ કે સવાર્થસિદ્ધ વિમાનની સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે, તેમાં એક મનુષ્ય ભવનું આયુષ્ય વધે છે, તે અપેક્ષાએ એટલું પ્રમાણ જાણવું, કહ્યું છે કે – સાદિક તિરસાવે દુi gવણમં” ( ક્ષાયિકને આશ્રીને તેત્રીશ સાગરોપમથી અધિક સ્થિતિ છે અને ક્ષાપશમિકને આશ્રીને તેથી બમણું સ્થિતિ છે. ) એ સ્થળે છાસઠ સાગરોપમથી કાંઈક અધિક સ્થિતિ કહી છે તે સેમ્યકત્વ છતાં પણ દેશવિરતિ વિગેરે ગુણસ્થાનકના અંતર્ગતપણુએ કરીને જાણવી. ચેથા ગુણસ્થાનકની ( ટુ ) જઘન્ય સ્થિતિ ( અંતમુહુ ) અંતમુહૂર્તની જાણવી. ૪. ૭૫. देसूणपुवकोडी, गुरुअंच अंतमुहु देसं । छठाइगारसंता, लहु समया अंतमुहु गुरुआ ॥ ७६ ॥ અર્થ-(ર) પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકની (ાં ) ઉત્કૃષ્ટ સ્થિતિ ( વેસૂogધવોકી ) આઠ વર્ષે ઊણું કોડ પૂર્વની જાણવી, કારણ કે કઈક ક્રોડ પૂર્વના આયુષ્યવાળો જીવ આઠ વર્ષની ઉમ્મર થયા પછી દેશવિરતિને ગ્રહણ કરે, તેથી આ પ્રમાણે સ્થિતિ હોઈ શકે છે. તથા (ઢg ) જઘન્ય સ્થિતિ (અંતમુહુ) અંતર્મહત્ત્વની છે ૫. (છઠ્ઠા સંતા) છદાથી અગ્યારમાં પર્યત છ ગુણસ્થાનકની (ઢ સમા ) જઘન્ય સ્થિતિ એક સમયની છે, ( અંતમુહુ કુહા ) છએની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ૭૬. ( અહીં છઠ્ઠા સાતમ ગુણસ્થાનની સ્થિતિ ભેળી દેશે ઊણી કોડ પૂર્વની સમજવી.) अंतमुहुत्तं एगं, अलहुक्कोसं अजोगिखीणेसु । देसूणपुत्वकोडी, गुरु लहु अंतमुहु जोगी ॥ ७७ ॥ અર્થ -( સોનિ ) અગકેવલી નામના ચાદમા અને ( શીળસુ ક્ષીણુમેહ નામના બારમા ગુણસ્થાનકની (મદુર) જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ ( અંતમુહુi i ) એક અંતર્મુહૂર્તની છે. તથા (કોળી) સગી કેવલી નામના તેરમાં ગુણસ્થાનકની (ગુરુ) ઉત્કૃષ્ટ સ્થિતિ (જૂoryડી ) નવ વર્ષ ઊણું એક કોડ પૂર્વની છે અને (હૃદુ સમુદુ ) જઘન્ય અંતર્મુહૂર્તની છે. ૭૭. હવે બીજું ને ત્રીજું પ્રતિકાર કહે છે –
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy