SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ રહેલા છે તે ચારે વિદિશાઓ છે. તથા ચાર પ્રદેશવાળી સમશ્રેણીએ ઊર્ધ્વ ( ઉંચી) અને અધો (નીચી) દિશા છે. આ રીતે જંબૂદ્વીપની જગતીમાં વિજયદ્વારે પૂર્વ દિશા છે, વૈજયન્તદ્વારે દક્ષિણ દિશા છે, જયંતદ્વારે પશ્ચિમ દિશા છે અને અપરાજિતદ્વારે ઉત્તર દિશા છે. આ પ્રમાણે ક્ષેત્રદિશાઓનો નિર્ણય જાણવ. ૩૫. હવે છ દિશાઓમાં હમેશાં જબૂદ્વીપમાં રહેલા સૂર્યના કિરણે કેટલા દૂર સુધી પ્રસરે છે ? તે છ ગાથાવડે બતાવે છે – सगचत्तसहस दुसई, तेवट्ठा तहिगवीससटुंसा । पुवावरकरपसरो, कक्के सूरा अहुत्तरउ ॥ ३६ ॥ અર્થ -( વ ) કર્ક સંક્રાંતિને પહેલે દિવસે ( સાવરદ ) સુડતાળીશ હજાર (દુર તેવા) બસે ને ત્રેસઠ જન ( તવીરસદંતા) તથા એક યોજનના સાઠ ભાગ કરીને તેવા એકવીશ ભાગ ૪૭૨૬૩ એટલે (સૂ) સૂર્યથી (પુજા ) પૂર્વ દિશામાં અને એટલે જ સૂર્યથી પશ્ચિમ દિશામાં કિરણનો પ્રસાર છે. તે દિવસે બને દિશાનું મળીને ઉદય અને અસ્તનું આંતરું ૯૪પર૬૪૪ જન હોય છે. (મદુર૪) હવે ઉત્તર દિશામાં કિરણના પ્રસારનું માન કહે છે. ૩૬. असिईसऊण सहसा पणयालीसाऽह जम्मओ दीवे । આસિફસાં અવવિ , તિતસત નતિમાન છે રૂ૭ અર્થ:–સર્વ અત્યંતર મંડલમાં વર્તતો સૂર્ય કર્કસંક્રાંતિને (૪૬) પહેલે દિવસે એક સો ને એંશી જન જગતીથી દ્વીપની અંદર પેઠેલ હોય છે. તેથી (સા gવારીકા) પિસ્તાળીશ હજાર એજનમાં તેટલા (અકિલા ) એક સો એંશી જન ઓછા જાણવા. એટલે કે ચુમાળીશ હજાર, આઠ સે ને વીશ ૪૪૮૨૦ જન ઉત્તર દિશામાં મેરુ સુધી કિરણે પ્રસરે છે, (કમ્પો ટ ) હવે દક્ષિણ દિશામાં કિરણનો પ્રસાર કહે છે–દક્ષિણ દિશામાં દ્વીપ સંબંધી (સિઘં) ૧૮૦ જન અને (સ્ટોવ ) લવણસમુદ્રમાં ( તિરસદર નિમા) તેત્રીશ હજાર તથા હજારનો ત્રીજો ભાગ એટલે ત્રણસો ને તેત્રીશ પેજન તથા એક જનને ત્રીજો ભાગ પસરે છે તેથી કુલ ૩૩૫૧૩ એજન કિરણનો પ્રસરે છે. એ જ પ્રમાણે જબૂદ્વીપમાં રહેલા બીજા સૂર્યને પણ કિરણપ્રસર જાણી લેવો. ૩૭. હવે મકરસંક્રાંતિમાં કેટલે કિરણપ્રસર હોય છે? તે કહે છે – इगतीससहस अडसय, इगतीसा तह य तीससटुंसा । મયરે વાંસ્લમો, વિરે મદુ ૩ મે ૨૮ છે.
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy