SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ આજ ના જમાનામાં જ રાજા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા ધર્મપરીક્ષા अजनयन्त्येव । सज्वलनकषायाणां तु चारित्रक्रियाविपर्यासजनकत्वेऽपि प्रबलस्य में चारित्रक्रियाविपर्यासस्य जनकत्वं नास्तीति आदिपदात्तत्परिग्रहो न कार्यः । अत एव । में द्वितीयकषायादीनां इत्यनुक्त्वा तृतीयकषायादीनां इत्युक्तम् । यतो हि अनन्तानुबन्धिकषायाः * प्रथमे मिथ्यात्वेन सह परिगणिता एव । ततश्च यदि "द्वितीयकषायादीनां" इत्युच्येत, तर्हि . में द्वितीयतृतीयचतुर्थकषायानां परिग्रहोऽपि सम्भवेत् । ____किन्तु प्रथमकषायान् प्रतिपाद्य "द्वितीयकषायादीनां" इति अनुक्त्वा "तृतीयकषायादीनां" * इति पदोपादानेन तु पूर्वपक्षेण गूढाभिप्रायः प्रदर्शित - इति ज्ञायते । ચન્દ્રઃ (ઉપાધ્યાયજીએ ઉપદેશપદની ગાથા દ્વારા એ વાત સિદ્ધ કરી કે અનાભોગાદિ નું ત્રણ મિથ્યાત્વો પાપાનુબંધના જનક નથી. હવે જે પૂર્વપક્ષ પાંચેય મિથ્યાત્વોને એકાંતે કે - પાપાનુબંધના જનક માને છે. તે પોતાના મતનું રક્ષણ કરવા માટે પ્રયત્ન શરૂ કરે છે.) કે પૂર્વપક્ષ ઃ (તમે જે ઉપદેશપદની ગાથા બતાવી કે જેમાં અનાભોગ + સંશયને ? 3 પાપાનુબંધના અજનક કહ્યા છે. એ વાત બરાબર છે. પણ ત્યાં “કયા જીવોના જે અનાભોગાદિને પાપાનુબંધના અજનક કહ્યા છે ? એ તો કહો.) ત્યાં મિથ્યાત્વીના જ અનાભોગ, સંશયની વાત નથી. પણ માષતુષાદિ જે ચારિત્રધરો છે, તેઓના જ સંશય , ૬ અને અનાભોગની અસત્યવૃત્તિ-અનનુબંધિતા કહેવાયેલી છે. અને એ તો બરાબર જ નું રે છે. કેમકે ચારિત્રધર મહાત્માઓને સમ્યગ્બોધમાં પ્રબલ વિપર્યાસ કરાવનાર એવા જ કે મિથ્યાત્વમોહ અને અનંતાનુબંધીના ઉદયનો અભાવ છે. અને ક્રિયામાં પ્રબળ વિપર્યાસ ક કરાવનાર એવા ત્રીજા (પ્રત્યાખ્યાનીય) અને બીજા (અપ્રત્યાખ્યાનીય) કષાયનો પણ ; * અભાવ છે. એટલે ચારિત્રધરોને બોધનો પ્રબલવિપર્યાસ પણ નથી થતો કે ચારિત્રક્રિયાનો ? કે પ્રબલ વિપર્યાસ પણ નથી થતો. એટલે ચારિત્રધરોના અનાભોગ-સંશય એ અસત્યવૃત્તિના રે અનુબંધના કારણ ન બને એ તો બરાબર. છે (અહીં અનંતાનુબંધી કષાયો ચારિત્રમોહ હોવાથી ખરેખર તો ક્રિયાવિપર્યાસના રે જનક માનવા જોઈએ. છતાં તે કષાયો પ્રાયઃ મિથ્યાત્વની સાથે જ રહેનારા હોવાથી કે એમને બોધ વિપર્યાસના જનક કહ્યા છે. છે તથા “તીયકષાયાદીનાં” માં આદિપદથી બીજા નંબરના કષાય લેવા. સંજ્વલન જે નહિ. કેમકે સંજવલન કષાયો જો કે ચારિત્રક્રિયામાં વિપર્યાસ કરાવે ખરા, છતાં પણ તે શું ૬ પ્રબલ ક્રિયાવિપર્યાસ ન કરાવી શકે. જ્યારે બીજા-ત્રીજા કષાયો તો સર્વવિરતિચારિત્ર 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 與英英英英英英英英英英英英英英英英英英英與與與與與與英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત છે ૧૨
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy