SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્પણમ્ 8 કોબાના ઉપાશ્રયના ભોંયરામાં મને ધર્મપરીક્ષા ગ્રન્થો ભરવાની પ્રેરણા કરનાર પૂ. ગુરુદેવશ્રીને... છે દીક્ષાના સાતમા વર્ષે વાપીમાં સૌ પ્રથમ સંસ્કૃતટીકા લખીને મુંબઈ જવા મોકલી ત્યારે એ ટીકા જોઇને એમાં એવી કોઈ વિશેષતા ન હોવા છતાં શિષ્યના સુકૃતની પ્રશંસા માટે અતિ ઉચ્ચકોટિના શબ્દોથી પ્રશંસાપત્ર લખનાર પૂ. ગુરુદેવશ્રીને !... છે મારા લખાણમાં ભૂલો જોઈને “તમે છાપવાનું બંધ કરો' એમ કોઈક આચાર્યની સૂચના આવી, ત્યારે જે કામ કરે, એની ભૂલ થાય જ. ચિંતા ન કર, ભૂલો સુધારવાની, લખવાનું અને છાપવાનું એમ કહીને મારો બધો ભય દૂર કરીને જબરદસ્ત પ્રોત્સાહન આપનાર પૂ. ગુરુદેવશ્રીને.... ગુણહંસવિષે.
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy