________________
તેમ જ મ મ મ મ મ ધર્મપરીક્ષા
(૯) (આ પ્રમાણે કાલાતીતના વચનો જણાવીને હવે હરિભદ્રસૂરિજી એ વચનો વિશે પોતાનો અભિપ્રાય જણાવે છે કે) આ વચન એકદમ સાચું છે. કેમકે શાસ્ત્ર એ પરમાર્થની ગવેષણા રૂપ નીતિ વડે સર્વજ્ઞભક્તિ વિગેરેમાં પ્રવર્તક બને છે. પણ માત્ર શબ્દાર્થ માત્રથી પ્રવર્તક બનતું નથી. (એટલે કે શાસ્ત્રનો માત્ર શબ્દાર્થ વિચારીને પ્રવૃત્તિ એ સફળ બની શકતી નથી. એટલે કાલાતીત એ જે વાત કરી કે “માધ્યસ્થ્યને અવલંબીને ઐદમ્પર્યની અપેક્ષા એ તત્ત્વનું નિરૂપણ કરવું જોઈએ” એ એકદમ વાસ્તવિક હકીકત છે.)
બાકી મહાવીર, શંકર, બુદ્ધ વિગેરે રૂપે નામભેદથી સર્વજ્ઞોનો ભેદ માનવો કે ભવકા૨ણોનો પરસ્પર ભેદ માનવોએ તો કુટિલતાનો આગ્રહ – વક્તાનો આવેશ જ
ગણાય.
૧૪મી ગાથી સંપૂર્ણ
૧૫મી ગાથા શરૂ
यशो० : अथैतेषां भावजैनत्वे आज्ञासम्भवमाह
दव्वाणा खलु तेसिं भावाणाकारणत्तओ नेया । जं अपुणबंधगाणं चित्तमणुट्ठाणमुवइट्टं ।। १५ ।।
द्रव्याज्ञा खलु तेषां भावाज्ञाकारणत्वतो ज्ञेया । यदपुनर्बन्धकानां चित्रमनुष्ठानमुपदिष्टम् ।।१५।।
************************:
दव्वाणत्ति ।
=
चन्द्र० : एतेषां मध्यस्थमिथ्यात्विनां भावजैनत्वे सिद्धे सति आज्ञासम्भवं जिनाज्ञासद्भावं आह । न हि भावजैनत्वं विना जिनाज्ञासम्भव इति भावजैनत्वं प्रसाध्याधुना तत्राज्ञासम्भवं दर्शयति ।
=
गाथार्थ :- तेषां खलु भावाज्ञाकारणत्वाद् द्रव्याज्ञा । यद् अपुनर्बन्धकानां चित्रमनुष्ठानमुपदिष्टम् - इति ।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ૧૧૪