SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 双双双双双双双双双双双双双双双双双双双双翼翼双双双双双双双双双双》 000000000000000000000 કારના કાળા કામ કરવાનગoroscope for aધર્મપરીક્ષાનું જે સર્વજ્ઞની આરાધના કર. તને મોક્ષ મળશે.” પાંચ હજાર મેળવવા માટે કોઈ કાઉન્ટર કે કાઉન્ટર ઉપર બેઠેલા વ્યક્તિની જ એટલી બધી અગત્યતા નથી, જેટલી અગત્યતા ચેક વ્યવસ્થિત હોવાની, સહી વ્યવસ્થિત હોવાની, ચેક વટાવવાની વિધિ વ્યવસ્થિત હોવાની છે. મોક્ષ પ્રાપ્તિ માટે કોઈ ચોક્કસ સર્વજ્ઞની એટલી બધી અગત્યતા નથી, જેટલી કે અગત્યતા જીવ દ્વારા કરાતી સર્વજ્ઞની આરાધનાની છે. જો ચેક વિગેરે બરાબર હશે તો કોઈપણ કાઉન્ટર પાસેથી ૫000 મેળવી શકાશે. ૬ એમ જો સર્વશની આરાધના બરાબર હશે તો કોઈપણ સર્વજ્ઞ પાસેથી મોક્ષ મેળવી શકાશે. હા! ૫૦૦૦ મેળવવા માટે કાઉન્ટર તો જોઈશે જ. ભલેને એ કાઉન્ટર નં. ૧ હોય કે કાઉન્ટર નં.૧૦ હોય. ૧૦માંથી કોઈપણ એકપણ કાઉન્ટર ન હોય તો તો એ પOO૦ ન જ મળે. એમ મોક્ષપ્રાપ્તિ માટે કોંક સર્વજ્ઞવીતરાગ દેવની આરાધના તો જોઈશે જ. ભલે ? કે એ સર્વજ્ઞ પછી વીર હોય કે ઋષભજી હોય. એ મુખ્ય બાબત નથી પણ એકાદ પણ * સર્વશની આરાધના વિના તો મોક્ષ ન જ મળે. હવે ઋષભની આરાધના કરનારાઓ ય સર્વજ્ઞના ભક્ત કહેવાય. તો મહાવીરની આરાધના કરનારાઓ પણ સર્વજ્ઞના ભક્ત કહેવાય. કેમકે ઋષભ કે મહાવીર બેય ? આ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ તરીકે સમાન-એક છે માટે જ તો ઋષભાદિના ભક્તો કે મહાવીરાદિના ભક્તો બધા મોક્ષ પામે છે. હા, જેઓ વધુ સારી આરાધના કરતા હશે, તેઓ સર્વજ્ઞના વધુ સારા, નજીકના ૪ ભક્ત ગણાશે. પછી એ ભક્ત ઋષભસર્વજ્ઞનો ય હોય કે મહાવીરસર્વજ્ઞનો ય હોય. છે એમાં કોઈ એકાંત નથી. કે સર્વજ્ઞોની સાક્ષાત્ નજર સમક્ષ હાજરી તો બધાને નથી જ મળતી, હજારો-લાખો રે ક જીવો મનથી સર્વજ્ઞને કલ્પીને અથવા પ્રતિમામાં સર્વજ્ઞને કલ્પીને, સાચા સર્વજ્ઞમાં રહેલા જ જ ગુણોને યાદ કરીને, સ્તવીને સર્વજ્ઞની આરાધના કરે છે. શાસ્ત્રવચનોને ઋષભાદિસર્વજ્ઞોના જ વચન માનીને એ પ્રમાણે આચાર પાળીને સર્વજ્ઞની આરાધના કરે છે. 双双双英双翼双双双双双双双翼翼买买买衰衰买买我买买买买买买买寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒翼翼就买买买买琅琅琅买买买买买买菜买买买买买买 YHAH H = + + In A A A મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૧૨
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy