SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ )) ))) DA 英英英英英英英 ( જ * श्रुत्वा मोक्षार्थी एव "अहं भव्यो न वा ?" इति शङ्कां करोति, न त्वमोक्षार्थी । अभव्यस्तु मोक्षमेव न मन्यते, कुतः स तदर्थी भवेत् ? एवं च मोक्षार्थित्वाभावात् तस्य भव्याभव्यत्वशङ्का ન ભવતિ | म यस्य च तादृशी शङ्का भवति, स अवश्यं मोक्षार्थी । स च "हिंसादिकं मोक्षबाधकं" इति ज्ञात्वा आशक्य वा तत्र कारणवशतः प्रवृत्तोऽपि सकम्पमेव प्रवृत्तिं विदधाति । अभव्यस्तु न तथा, तत एव ज्ञायते यदुतास्य मोक्षार्थिता नास्ति, ततश्च भव्याभव्यत्वशङ्काऽपि * दूरापास्तैवेति । - ચન્દ્રઃ અભવ્યોને બાધિતઅર્થમાં નિષ્ફપપ્રવૃત્તિ જ હોય એ જ કારણસર તેઓને તે માત્ર હિંસા વિગેરેમાં “આ હિંસાદિ મોક્ષબાધક હશે કે નહિ ?” એટલી જ શંકાનો શાસ્ત્રમાં નિષેધ નથી, પરંતુ તેમને કોઈપણ આત્માને વિશે “આ ભવ્ય છે કે અભવ્ય છે ?” એવી શંકા પણ સંભવતી નથી. (અથવા આ પ્રમાણે અર્થ કરવો કે તેઓને સાંશયિક હોતું નથી, માટે જ તો તેઓને તે ભવ્યાભવ્યત્વની શંકાનો નિષેધ કરેલ છે. જો તેઓને સાંશયિક હોત તો બીજી શંકાઓની જેમ ભવ્યાભવ્યત્વની શંકા પણ તેને થાત. પણ સાંશયિક નથી, માટે જ આ શંકાનો પણ તેમને નિષેધ કરેલો છે. - જેમ – “જે પુણ્યશાળી હોય તે આ ધરતીમાં રહેલા નિધાનને પ્રાપ્ત કરશે” એમ ન સાંભળીને નિધાનની ઈચ્છાવાળાને જ આ સંશય થાય કે “હું પુણ્યવાન છું કે નહિ?” જે નિધાન ઉપર હૈષવાળો કે નિધાનને જ નહિ માનનારો હશે તેને આ સંશય પ્રગટવાનો , જ નથી કે “હું પુણ્યવાન હોઈશ કે નહિ?” - એમ “જે ભવ્ય હોય, તે જ મોક્ષગામી બને.” એમ સાંભળીને મોક્ષાર્થીને આવી કે શંકા થાય કે “હું ભવ્ય હોઈશ કે નહિ?”, પણ જેને મોક્ષેચ્છા જ નથી, તેને આવી શંકા ન થાય. આ શંકા થયા બાદ “હિંસાદિ મોક્ષ બધાક છે” એવું જાણીને તેમાં કારણસર પ્રવૃત્તિ કરે તો પણ એની કંપપ્રવૃત્તિ જ થાય. પણ અભવ્યને તો આવી પ્રવૃત્તિ નથી થતી. માટે માનવું જ પડે કે તેને ભવ્યાભવ્યત્વની શંકા પણ ન જ થાય. જ જ જમીન જમીનજનજati taxxxxxxxxxx x x નજર નજર નજર નજર જય જય જય જય यशो० : तदुक्तमाचारटीकायां 'अभव्यस्य भव्याभव्यत्वशङ्काया अभावाद्' इति T૮ાા માહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત કપરી - ચામરી ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૪૩
SR No.022211
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages178
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy