SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાયોપયોગી પુજાકો 'સાધન ગ્રન્થો (૧) કલ્યાણ મંદિર (૨) રઘુવંશ (૧-૨ સર્ગ) (૩) કરાતાર્જનીય (૧-૨ સર્ગ) (૪) શિશુપાલવઘ (૧-૨ સર્ગ) (૫) નૈષધીયચરિતમ્ (૧-૨ સર્ગ) શ્લોક, અર્થ, સમાસ, અન્વય, ભાવાર્થ સહિત. ન્યાય સિદ્ધાંત મુક્તાવલિ (ભાગ ૧-૨) ગુજરાતી વિવેચન સહિત. વ્યાતિપંચક.. ચન્દ્રશેખરીયાવૃત્તિ સહિત સિદ્ધાન્ત લક્ષણ (ભાગ ૧-૨)... ચન્દ્રશેખરીયાવૃત્તિ સહિત સામાન્ય નિરુક્તિ (ગુજરાતી વિવેચન) • અવચ્છેદકત્વનિરુક્તિ (ગુજરાતી વિવેચન) આસામ રઝળ્યો ઓઘનિર્યુક્તિ (ભાગ ૧-૨) દ્રોણાચાર્ય વૃત્તિ + ગુજરાતી ભાષાંતર (પ્રતાકારે) ઓ.નિ. સારોદ્વાર (ભાગ ૧-૨) વિશિષ્ટ પંક્તિઓ ઉપર વિવેચન (પ્રતાકારે) દશવૈકાલિક સૂત્ર (ભાગ ૧ થી ૪) હારિભદ્રીવૃત્તિ + ગુજરાતી ભાષાંતર આવશ્યક નિર્યુક્તિ (હારિભદ્દી વૃત્તિ – ગુજરાતી ભાષાંતર સહિત ભાગ ૧ થી ૮) ઉત્તરાધ્યયન સૂત્ર (શાંતિસૂરિવૃત્તિ - ગુજરાતી ભાષાંતર સહિત અધ્યયન-૧) ઉપદેશમાળા-સિદ્ધર્ષિગણિવૃત્તિ (૫૪ ગાથા) (ગુજરાતી ભાષાંતર સહિત) સિદ્ધાન્ત રહસ્થતિઃ (ઓઘનિર્યુક્તિની વિશિષ્ટ પંક્તિઓનું રહસ્ય ખોલતી નવી ચન્દ્રશેખરીયા સંસ્કૃત વૃત્તિ) - 'સંચમ-અધ્યામ-પરિણતિપોષક ગ્રન્થો સામાચારી પ્રકરણ (ભાગ ૧-૨) ચન્દ્રશેખરીયાવૃત્તિ ગુજરાતી ભાષાંતર સહિત (દસવિઘ સામાચારી) યોગવિંશિકા ચન્દ્રશેખરીયા વૃત્તિ સહિત 'સ્વાધ્યાયીઓ ખાસ વાંચે સ્વાધ્યાય માર્ગદર્શિકા (સિલેબસ) • શાસ્ત્રાભ્યાસની કળા (શી રીતે ગ્રન્થો ભણવા?’ એની પદ્ધતિ) મુમુક્ષાઓને-નૂતન દીક્ષિતોને-રસંયમીઓને અત્યંત ઉપયોગી પુસ્તકો • મુનિજીવનની બાળપોથી (ભાગ ૧-૨-૩) • સંવિગ્ન સંચમીઓને નિયમાવલી • હવે તો માત્ર ને માત્ર સર્વવિરતિ. ગુરૂમાતા વંદના શરણાગતિ મહાપંથના અજવાળા. માતા = વળી રાગાત મeપવળી બધાળા ] આ નવેક પુસ્તકો ને પ્રત્યેક વિરાટ જાગે છે ત્યારે ત્રિભુવનપ્રકાશ મહાવીર દેવ દે આત્માર્થીએ અવશ્ય વાંચવા જેવા છે. મહાભિનિષ્ક્રમણ ઉંડા અંધારેથી ° વિરાગની મસ્તી * ધન તે મુનિવરા રે.(દસવિધ શ્રમણધર્મ પર ૧૦૮ કડી + વિસ્તૃત વિવેચન) * વિશ્વના આધ્યાત્મિક અજાયબી (ભાગ ૧-૨-૩-૪). (૪૫૦ આસપાસ શ્રેષ્ઠ પ્રસંગો) જ અષ્ટપ્રવચન માતા.. (આઠ માતા ઉપર વિસ્તૃત વિવેચન) મહાવ્રતો...(પાંચ મહાવ્રતો ઉપર વિસ્તૃત વિવેચન) ૪ જૈનશાસ્ત્રોના ચૂટેલા શ્લોકો ભાગ ૧-૨ (અર્થસહિત) * આત્મસંપ્રેક્ષણ....(આત્માના દોષો કેવી રીતે જોવા? પકડવા ? એનું વિરાટ વર્ણન) મુમુક્ષુઓને માર્ગદર્શન...(દીક્ષા લેવામાં નડરતભૂત બનતા અનેક પ્રશ્નોનું સમાધાન) જ ૩૫૦ ગાથાનું સ્તવન (ભાગ ૧-૨-૩)... પાચ ઢાળ ઉપર વિસ્તૃત વિવેચન સહિત જ સુપાત્રદાન વિવેક (શ્રાવિકાઓને ભેટમાં આપવા-સાચી સમજ આપવા મંગાવી શકશો) * આત્મકથા (વિરતિદૂતની ૧૧ આત્મકથાઓનો સંગ્રહ) : દસકાલિકચૂલિકાનું વિવેચન શલ્યોદ્વાર (આલોચના કરવા માટે ઉપયોગી સૂક્ષ્મતમ અતિચાર સ્થાનોનો સંગ્રહ) વિરતિદૂત માસિક T૧ થી ૧૨૦ અંકનો આખો સેટ જેને પણ જોઈએ, તે મેળવી શકે છે.
SR No.022211
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages178
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy