SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ धर्मपरीक्षा ACADAROOOOOOOOOOOAAAAAAAAAAAAAAAAOOOOOOOOOOOOOY જે અંતવાળા = પર્યવસિત બની જવાની આપત્તિ આવે. એ ન આવે તે માટે આ જીવોને अव्यवहारी भानवा." આ આનું સમાધાન મહોપાધ્યાયજી આપે છે કે, ભાઈ ! આ બે આપત્તિ દૂર કરવા માટે નું જે સૂક્ષ્મ અને બાદર બેય નિગોદજીવને અવ્યવહારી માનવાની શી જરૂર ? માત્ર છે કે સૂક્ષ્મનિગોદને જ અવ્યવહારી માનવાની. બાદરનિગોદને વ્યવહારી માનીએ તો કોઈ જ રે વાંધો નથી. તે આ પ્રમાણે ) જેટલા જીવો મોક્ષે જાય, બરાબર એટલી જ સંખ્યાવાળા જ { અવ્યવહારીજીવો સૂક્ષ્મનિગોદમાંથી બહાર નીકળીને વ્યવહારી બને. સૂક્ષ્મનિગોદ તો રે છે એટલી બધી મોટી છે કે અનંતાનંતાનંત કાળે પણ એ ખાલી થવાની જ નથી. અને એટલે કે જ સિદ્ધિગમન અને વ્યવહારિત્વભવન પણ કદિ અટકવાનું નથી. જ આમ બાદરનિગોદજીવોને વ્યવહારી જ માનીએ તો પણ સિદ્ધિગમનાદિનો અંત આવી જવાની આપત્તિ દૂર થઈ જતી હોવાથી કોઈ દોષ નથી. * यशो० : आवलिकाऽसंख्येयभागपुद्गलपरावर्त्तमानत्वेन व्यावहारिकाणां सर्वेषां । में सिद्ध्यापत्तिस्तु स्यात्, तत्राभव्यस्य व्यावहारिकत्वानुरोधेन निगोदत्वेन * तिर्यक्त्वनपुंसकत्वादिना च कायस्थितिप्रतिपादकानां सूत्राणां व्यावहारिकविशेषविषयत्वं । वा कल्पनीयम्, अन्यो वा कश्चित् सूत्राभिप्राय इत्यत्र बहुश्रुता एव प्रमाणम्। 双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双驱瑟瑟双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双装 XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX * चन्द्र० : तृतीयेऽनुमाने पूर्वपक्षेण कथितम् - सांव्यवहारिकाः सिद्ध्यन्त्येव आवलिका संख्येयभागप्रमाणपुद्गलपरावर्त्तस्थितिवत्त्वात् । ततश्च यदि अभव्या अपि सांव्यावहारिकाः * स्युः, तर्हि तेषामपि सिद्धिः स्यात् । न चैतदिष्टम् । तस्मात् अभव्या अव्यवहारिण एव । * मन्तव्याः-इति । तत्र महोपाध्यायाः समादधति-आवलिकाऽसंख्ययेयेत्यादि । स्यात् = * यद्यपि इयमापत्तिः सम्भवत्येव तत्र = सर्वेषां व्यावहारिक ाणां सिद्धिगमनापत्तौ सत्यां। अभव्यस्येत्यादि । और अयं भावः - व्यवहारिणां या स्थितिः प्रतिपादिता, तदनुसारेण तावत्स्थितेः पश्चात् सर्वेषां से * व्यवहारिणां सिद्धगमनं भवेदेव । किन्तु प्रभूतशास्त्रपाठैरेतदपि सिद्धं यदुत अभव्या व्यवहारिण * इति । ततश्च यदि व्यवहारिणां स्वस्थितिपूर्णतायां सिद्धगमनं यदि मन्यते तर्हि अभव्यानामपि मोक्षो मन्तव्यः स्यात् । स च न युक्तः । एतदापत्तिवारणार्थं पूर्वपक्षैः अभव्यानामव्यवहारित्वं की परिकल्पितं, किन्तु तत्र अभव्यानां व्यवहारित्वप्रतिपादकानां प्रभूतशास्त्रपाठानां का गतिः ? મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૪૦ જે
SR No.022211
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages178
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy