SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ 再與英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英與與與與與英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 ગઝલના રાજા રાજા મહારાજા રામ રામ રામ રામ ધર્મપરીક્ષામાં કે ત્યારબાદ ક્યારેક શ્રીનિલયનગરમાં તું ધનતિલક શેઠનો વૈશ્રમણનામનો પુત્ર થયો. એ ત્યાં “હે લોકો ! સ્વજન, ધન, ભવન, યૌવન, સ્ત્રી તત્ત્વો આ બધું અનિત્ય છે. એમ ૬ જાણીને આપત્તિમાં રક્ષણ કરવા માટે સમર્થ ધર્મનું શરણ ભજો.” એવા વચનના શ્રવણથી ૪ ધર્મ કરવાની બુદ્ધિ થઈ. માત્ર તે બુદ્ધિ પણ કુદૃષ્ટિથી ઉત્પન્ન થયેલી હતી માટે પરમાર્થથી તો મહાપાપબુદ્ધિ જ થઈ. (ઉપરનો ઉપદેશ મિથ્યાત્વી બાવા વિગેરેએ આપેલો હોવાથી એનાથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ “કુદૃષ્ટિસંભવ” કહેવાય.) જ તે બુદ્ધિથી વશ કરાયેલા એવા તારા વડે સ્વયંભૂ નામના ત્રિદંડીનું શિષ્યત્વ સ્વીકારાયું. ત્યારબાદ તે માનવપણું પણ હારીને પાછો ફરેલો તું સંસારમાં અનંતપુદ્ગલપરાવર્તકાળ ભમાડાયો. છે. ત્યારબાદ અનંતકાળ પછી ફરીથી પણ વચ્ચે વચ્ચે મનુષ્યપણું મેળવાયું. પરંતુ આ કુધર્મની બુદ્ધિ દૂર ન થઈ. કેમકે શુદ્ધધર્મના શ્રવણનો અભાવ હતો. - શુદ્ધધર્મશ્રવણનો અભાવ પણ ક્યાંક સદ્ગુરુના યોગનો અભાવ હોવાથી, ક્યાંક આળસ, મોહાદિ કારણોના સમૂહથી થયો. ક્યાંક શુદ્ધધર્મનું શ્રવણ થવા છતાં પણ તું તે - શૂન્ય મન વાળો હોવાથી તે તેના અર્થોનો નિશ્ચય ન કર્યો અને માટે આ કુબુદ્ધિ દૂર ન જ થઈ. ક્યાંક વળી (અર્થોનું અવધારણ થયું, પણ) તત્ત્વોમાં શ્રદ્ધા ન થવાના લીધે કુબુદ્ધિ દૂર ન થઈ. તેથી કુધર્મવાળી બુદ્ધિના ઉપદેશથી (અથવા કુધર્મવાળી બુદ્ધિ જેઓની છે ? તેવાઓના ઉપદેશથી) ધર્મના બહાને પશુવધાદિ મહાપાપોને કરીને તે જ પ્રમાણે કે અનંતપુદ્ગલપરાવર્ત ભમ્યો. (ભમાડાયો)” में यशो० : तथा श्रावकदिनकृत्यवृत्तावप्युक्तं-'इह हि सदैव लोकाकाशप्रतिष्ठितानाद्यअपर्यवसितभवचक्राख्यपुरोदरविपरिवर्ती जन्तुरनादिवनस्पतिषु सूक्ष्मनिगोदापरपर्यायेष्व नन्तानन्तपुद्गलपरावर्तान्समकाहारोच्छ्वासनिःश्वासोऽन्तर्मुहूर्त्तान्तर्जन्ममरणादिवेदनावातमनुभवति' इत्यादि । चन्द्र० : लोकाकाशेत्यादि, लोकाकाशे प्रतिष्ठितं अनादि अपर्यवसितं च भवचक्राख्यं । प्रयत्पुरं, तदुदरविपरिवर्ती = तन्मध्ये परिभ्रमणशील इति । अन्तर्मुहूर्तान्तः = अन्तर्मुहूर्तमध्ये 8 एव । शेषं स्पष्टम् । ૪ ચન્દ્રઃ શ્રાવકદિનકૃત્યની ટીકામાં પણ કહ્યું છે કે, “આ સંસારમાં લોકાકાશમાં જ મહામહોપાધ્યાય યશોવિજયજી રિચિત ધર્મપરીક્ષા - ચન્નરોખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૩૮ 双双双双双双双表双双双双双双双双双双双双双双双双获双双双双双双双双双双双双双双双双双双双双双双双双滾滾球球球球寒寒寒寒寒寒寒漠寒寒寒具
SR No.022211
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages178
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy