SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ 《双双双双双双双双寒凝痰減双双双双双双双双赛双双双双双双双双双双双双双双双双双双双双双联双双双双双双双双双琅琅琅琅琅双双双双双双双双双双 र समयसारसूत्रसंस्कृतपरिच्छाया त्वियम् - तत्र येऽनादिकालत आरभ्य सूक्ष्मनिगोदेषु तिष्ठन्ति, से न कदाऽपि त्रसादिभावं प्राप्ताः, तेऽसंव्यवहारिणः । ये पुनः सूक्ष्मनिगोदेभ्यो निर्गताः * शेषजीवेषूत्पन्नाः, ते संव्यवहारिणः । ते च पुनरपि सूक्ष्मनिगोदत्वं प्राप्ता अपि संव्यवहारिण , अ एव भण्यन्त इति । तट्टीकायां सूत्रभावार्थमाह - इदमत्र हृदयं इत्यादि, स्पष्टम्। ચન્દ્રઃ સમયસારસૂત્ર અને તેની ટીકામાં પણ કહ્યું છે કે આ સૂત્ર : અથવા સંવ્યવહારિક અને અસંવ્યાવહારિક... તેની ટીકા? અથવા શબ્દ દ્વિવિધતાનો જ બીજો પ્રકાર દર્શાવવા માટે છે. (અર્થાત્ જે # પૂર્વે જીવોની દ્વિવિધતા એક પ્રકારની ત્રસ અને સ્થાવર ઈત્યાદિ) બતાવી દીધી છે. હવે હું જે બીજા પ્રકારથી દ્વિવિધતા બતાવે છે. એ માટે અથવા શબ્દનો પ્રયોગ કર્યો છે.) આ બીજા પ્રકારની દ્વિવિધતાને જ સ્પષ્ટ કરતા કહે છે. સૂત્ર : તેમાં જે જીવો અનાદિકાળથી માંડીને સૂક્ષ્મનિગોદોમાં રહે છે, ક્યારેય જે { ત્રસાદિપણાને પામ્યા નથી, તે અસંવ્યવહારી કહેવાય. જેઓ વળી સૂક્ષ્મનિગોદમાંથી ; નીકળેલા શેષજીવોમાં ઉત્પન્ન થયેલા છે. તેઓ ફરીથી પણ સૂક્ષ્મનિગોદને પામેલા હોય છે જ તો ય સંવ્યવહારી જ કહેવાય છે. સમયસારની ટીકાઃ અહીં આ સાર છે કે – અનાદિકાળથી માંડીને સર્વસંસારીઓનું જ T સૌ પ્રથમ તો સૂક્ષ્મનિગોદોમાં જ અવસ્થાન હોય છે. તેમાંથી નીકળેલા, શેષ જીવોમાં જે જ ઉત્પન્ન થયેલાઓ પૃથ્યાદિવ્યવહારના યોગથી સાંવ્યાવહારિક કહેવાય છે. તેઓ જો કે જ ક્યારેક ફરીથી પણ તે જ નિગોદમાં (સૂક્ષ્મનિગોદમાં) જાય છે, પરંતુ ત્યાં ય પણ તેઓ કે સાંવ્યવહારિક જ કહેવાય છે. કેમકે તેઓ વ્યવહારમાં પડી ચૂકેલા છે. એવા અનંતા જીવો છે કે જેઓ વડે ત્રસાદિપરિણામ પમાયો નથી. આવા પણ અનંતાનંતા જીવો નિગોદવાસને અનુભવે છે. આવા વિશેષણવતિના વચન અનુસાર જે જીવો ત્યાં જ (= સૂક્ષ્મનિગોદમાં) ઉત્પત્તિ અને વિનાશને ભજનારા છે, તેઓ તેવા જ જ પ્રકારના વ્યવહારથી અતીત હોવાથી અસાંવ્યવહારિક છે. 英英英英英英英英英英英英、英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英然英英英英英英英英英英英 यशो० : तत्रैवाग्रेऽप्युक्तं - तेरसविहा जीवा जहा एगे सुहुमणिगोअरूवे असंववहारभेए। में बारस संववहारिआ ते अ इमे-पुढवी-आऊ-तेउ-वाउ-णिगोआ, सुहुमबायरत्तेण दुदु भेआ है મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૩૨
SR No.022211
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages178
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy