SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ માન્યતા ધરાવે છે. એમ પ્રસ્તુતમાં પણ વ્યવહારી શબ્દનો વ્યુત્પત્તિ અર્થ તો વ્યવહારવાળા એમ થાય. પણ અહીં શાસ્ત્રકારો પોતાની વિવક્ષા પ્રમાણે નવો જ અર્થ કલ્પે છે. હવે પૂર્વપક્ષ એ પ્રસિદ્ધ પરિભાષાને છોડીને નવી જ પરિભાષા સ્વીકારતો હોય તો શક્ય છે કે અભવ્યો પ્રથમપરિભાષા પ્રમાણે વ્યવહારી હોવા છતાં બીજી પરિભાષા પ્રમાણે અવ્યવહારી સિદ્ધ ધર્મપરીક્ષા ********* થાય. એટલે ઉપાધ્યાયજીએ પૂર્વપક્ષ સામે બે વિકલ્પો રજુ કર્યા છે.) यशो० : नाद्यो, लोकव्यवहारविषयप्रत्येकशरीरवत्त्वादितल्लक्षणस्याभव्येष्वपि सत्त्वात्, चन्द्र० : महोपाध्यायाः स्वयं प्रथमविकल्पं खण्डयन्ति-नाद्यः = - મૈં ‘‘વ્યાવહારિાક્ષળાयोगादभव्यानामव्यावहारिकत्वमिति" विकल्पो युक्त इति अध्याहार्यम् । तत्र कारणमाह लोकव्यवहारेत्यादि, " अयं पृथिवी" इत्यादिरूपो यो लोकव्यवहारः तद्विषयभूतं यत्प्रत्येकशरीरं, तद्वत्त्वं एव आदि यस्य तल्लोकव्यवहारविषयप्रत्येकशरीरवत्त्वादिः, तादृशं च તાળું = = अव्यवहारिलक्षणं च इति लोकव्यवहारविषयप्रत्येकशरीरवत्त्वादितल्लक्षणं, तस्य । अभव्येष्वपि न केवलं भव्येषु इत्यपिशब्दार्थः, = सत्त्वात् । .. तथा च 'अभव्याः अव्यवहारिणः व्यावहारिकलक्षणायोगाद् इति पूर्वपक्षानुमानं पक्षे हेत्वभावात्मकस्वरूपासिद्धिदोषदुष्टं, अभव्येषु व्यावहारिकलक्षणयोगात्" इति अभिप्रायः । ચન્દ્ર : મહોપાધ્યાયજી : એમાં પ્રથમ વિકલ્પ તો યોગ્ય નથી. કેમકે અભવ્યોમાં તો વ્યવહા૨ીનું લક્ષણ ઘટે જ છે. તમે જ બોલો ? શું એનું લક્ષણ છે ? પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે “તોપુ વૃષ્ટિપથમાનતા: સન્ત...' એ પ્રમાણે વ્યવહા૨ીનું લક્ષણ આવું બને કે, “આ પૃથ્વી છે” ઈત્યાદિ જે લોકવ્યવહારો થાય છે, તેના વિષય બનનારા જે પ્રત્યેક શરીરો હોય તે પ્રત્યેક શરીરવાળાપણું આવું કે આવા પ્રકારનું બીજું કોઈ લક્ષણ તમારે કહેવું પડશે. પણ આ લક્ષણ તો અભવ્યોમાં પણ ઘટે જ છે. એટલે વ્યવહા૨ીનું લક્ષણ ન ઘટતું હોવાથી અભવ્યો અવ્યવહારી છે એ પ્રથમ વિકલ્પ બરાબર નથી. (પૂર્વપક્ષનું અનુમાન : પક્ષ - અભવ્યો, સાધ્ય અવ્યવહારી છે, હેતુ વ્યવહારીનું લક્ષણ ન ઘટતું હોવાથી. એમાં ઉપાધ્યાયજીએ સ્વરૂપાસિદ્ધિ દોષ બતાવ્યો. પક્ષમાં હેતુનું ન રહેવું એ સ્વરૂપાસિદ્ધિ દોષ.) મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા ન ગુજરાતી વિવેચન સહિત * ૧૧૨ -
SR No.022211
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages178
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy