SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ******************************** wardr KHATTACKE પરીક્ષા જીવો અવ્યવહા૨રાશિમાંથી બહાર નીકળી વ્યવહારરાશિમાં આવે. પણ સિદ્ધિગમન જ બંધ થવાથી હવે કોઈપણ જીવ વ્યવહારી ન બને.) યશો : અપર્યવસિતત્વ = ‘સિન્નતિ નત્તિયા વિર....' કૃત્યાવિના સિદ્ધમ્ । તથા (૨) सांव्यवहारिका जीवाः सिध्यन्त्येव आवलिका संख्येयभागपुद्गलपरावर्त्तसमयपरिमाणत्वेन परिमितत्वाद् । व्यतिरेके सिद्धा निगोदजीवाश्च दृष्टान्ततया वाच्या इति । ચન્દ્ર : અપર્યવસિતત્વ = = व्यवहारित्वभवनस्य सिद्धिगमनस्य च "सिज्झंति..." इत्यादि, स्पष्टम् । अनादिवनस्पतयोऽपरिमिताः, ततस्तन्मूलो व्यवहारराशिर्न कदापि अन्तं गच्छेत्, ततश्च व्यवहारराशिमूलको मोक्षोऽपि न कदाचिदन्तं गच्छेदित्याशयः । तृतीयमनुमानमाह - (३) सांव्यवहारिका इत्यादि, स्पष्टम् । नवरं यदि बादरनिगोदजीवाः सांव्यवहारिका भवेयुः, तर्हि तेषां सर्वेषां मोक्षो भवेत् । तच्च न घटत इति तेषामव्यवहारित्वमिति । ચન્દ્ર : જીવોનું વ્યવહારિ થવું અને સિદ્ધિમાં ગમન એ બેય અનંત = અંત વિનાના છે એ વાત ‘“મિાંતિ...' એ પાઠ દ્વારા થાય છે. (અનાદિવનસ્પતિ અપરિમિત છે. તેથી તેના આધારે થના૨ વ્યવહારરાશિ પણ ક્યારેય અન્ન ન પામે અને એટલે વ્યવહા૨રાશિના આધારે ટકેલો મોક્ષ પણ ક્યારેય અંત ન પામે એ અહીં ભાવ છે.) ત્રીજું અનુમાન કહે છે કે - (૩) પક્ષ-વ્યવહારી જીવો, સાધ્ય-મોક્ષમાં જાય. હેતુ - આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા પુદ્ગલપરાવર્તના કાળ જેટલા પરિમાણવાળા હોવાને લીધે પરિમિત હોવાથી (જેઓ સિદ્ધ નથી બનતા તેઓ પરિમિત નથી હોતા.) દૃષ્ટાંત દા.ત. સિદ્ધો અને નિગોદજીવો. (એટલે જો સૂક્ષ્મ + બાદરનિગોદને વ્યવહારી માનો તો તે બધાનો મોક્ષ માનવો પડે, પરિમિત માનવા પડે. આ તો યોગ્ય નથી માટે સૂક્ષ્મ + બાદરનિગોદને અવ્યવહારી જ માનવા.) यशो० : ननु 'सर्वे जीवा व्यवहार्यव्यवहारितया द्विधा, सूक्ष्मा निगोदा एवान्त्याः, तेभ्योऽन्ये व्यवहारिणः' इति योगशास्त्रवृत्तिवचनाद् बादरनिगोदजीवानां व्यवहारित्वसिद्धेः कथमव्यवहारित्वमिति चेत् ? મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત × ૧૦૩
SR No.022211
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages178
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy