SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ XXXXXXXXXXXXXXXXXXXXX XXXXXXXXXXX ધમપરીક્ષા DATE ४ छे. “खोछा हता भने पछी वध्या" खेम नहि.) यशो० : तत्र यदि बादरनिगोदजीवानां व्यावहारिकत्वं भवति (? भवेत् ) तर्हि बादरनिगोदजीवेभ्यः सिद्धा अनंतगुणाः संपद्येरन्, सन्ति च सिद्धेभ्यो बादरनिगोदजीवा अनंतगुणाः, तेभ्यः सूक्ष्मजीवा असंख्येयगुणाः । चन्द्र० : एवं व्यवहारराशितः सिद्धानामनन्तगुणत्वं कथयित्वा प्रकृतमाह - तत्र = एवं सिद्धे सति । अनंतगुणाः संपद्येरन् । सिद्धा हि व्यवहारराशितोऽनन्तगुणाः सिज्झंति जतिया इति गाथार्थतः सिद्धाः । बादरनिगोदजीवाश्च यदि व्यवहारराशिमध्यगताः, तर्हि सिद्धाः सुतरां व्यवहारराशिगतबादरनिगोदजीवेभ्योऽनन्तगुणाः सिद्ध्येयुरिति भावः । ननु भवतु नाम सिद्धा बादरनिगोदजीवेभ्योऽनन्तगुणाः, को दोषः ? इत्यत आह-सन्ति च इत्यादि, स्पष्टम् । अत्र बादरनिगोदपदं बादरनिगोदशरीरवाचकं, बादरनिगोदशरीराणि चासंख्यातान्येव, ततश्च तेभ्यः सकाशात्सिद्धा अनन्तगुणाः सन्त्येव । न तत्र कश्चिद् बाधः, अतो बादरनिगोदजीव पदं सर्वत्रोपात्तमिति सूक्ष्मधिया भावनीयम् । बादरनिगोदैकशरीर एव सिद्धानन्तगुणा जीवा भवन्तीति बादरनिगोदजीवेभ्यः सिद्धानामनन्तगुणत्वप्रसङ्गो महती आपत्तिः । सूक्ष्मजीवाः सूक्ष्मनिगोदगतजीवाः सूक्ष्मपृथ्व्यादिजीवाश्चेति । ચન્દ્ર : આમ વ્યવહારરાશિ કરતા સિદ્ધો અનંતગુણા છે એ વાત તો સાબિત થઈ ગઈ. હવે આ સાબિત થયું એટલે જો બાદરનિગોદના જીવોને વ્યવહારી માનો, તો સિદ્ધો બાદરનિગોદ કરતા અનંતગુણા માનવા પડે. કેમકે સિદ્ધો વ્યવહારરાશિથી જ અનંતગુણા છે, તો વ્યવહા૨૨ાશિના એક ભાગરૂપ બાદરનિગોદ જીવોથી સુતરાં અનંતગુણા હોય ४. = (प्रश्न : असे त्यारे, खेम मानी सहने वांधी शुं छे ?) ઉત્તર ઃ એમ ન મનાય. કેમકે હકીકત તો એ છે કે સિદ્ધો કરતા બાદરનિગોદ જીવો અનંતગુણા છે. તેના કરતા સૂક્ષ્મજીવો અસંખ્યગુણા છે. (“બાદરનિગોદ” શબ્દ બાદરનિગોદના શરીરને જણાવનારો છે. અને બાદરનિગોદના શરીરો અસંખ્ય જ હોવાથી એના કરતા સિદ્ધો અનંતગુણા હોય જ. એમાં વાંધો નથી. એટલે વાંધો આપવા માટે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા ન ગુજરાતી વિવેચન સહિત ૭૯
SR No.022211
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages178
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy