SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 ધર્મપરીક્ષા , 000000 more on poor or or poor of Door of Form Foફ એ ચન્દ્રઃ આ રીતે જો પ્રતિનિયતપરિમાણવાળી જ વનસ્પતિ હોય તો અમુક કાળ જ 5 પસાર થયા બાદ તમામ ભવ્યોનો મોક્ષ થઈ જવાની આપત્તિ પણ આવશે. (વનસ્પતિ છે ખાલી થવાની આપત્તિ તો આવે જ, પણ આ આપત્તિ પણ આવે) (ભવ્યો બધા વનસ્પતિમાં જે એ છે કે હતા.) અને વનસ્પતિમાં જો નિયતપરિમાણવાળા જીવો હોય તો ભવ્યો તો સુતરાં રે ક ચોક્કસપ્રમાણવાળા જ હોવાના, અપરિમિત નહિ અને દર છ મહિને ઓછામાં ઓછો જ આ એક જીવ તો મોક્ષે જાય જ છે. એટલે પરિમિતપ્રમાણવાળા ભવ્યો મોક્ષે જતા જ રહે, આ નવા ભવ્યો આવે નહિ એટલે એવો એક કાળ આવે કે જ્યારે બધા ભવ્યોનો મોક્ષ થઈ જ જ જાય.). છે અને જો બધાય ભવ્યોનો મોક્ષ થવાની આપત્તિ આવે તો પછી મોક્ષમાર્ગનો વ્યવચ્છેદ જૂ થવાની આપત્તિ પણ આવે. કેમકે સર્વભવ્યજીવોનું સિદ્ધિમાં ગમન થયા બાદ બીજા નું કઅભવ્ય જીવ કે અજીવોનું સિદ્ધિમાં ગમન થવાનું જ નથી. તે વિશેષ-નવતિમાં આજ વાત કરી છે કે – (૧) તે વનસ્પતિઓના અસંખ્યાતના ૨ કે અપહાર વડે તેમની કાયસ્થિતિના કાળ વડે તેઓનું નિર્લેપન થઈ જાય. તથા સર્વભવ્યોની - સિદ્ધિ પણ થાય. (૨) જે કારણથી પ્રત્યેક સમયે અસંખ્ય જીવો વનસ્પતિમાંથી બહાર જ જે નીકળે છે તે કારણથી તે જીવોની સંખ્યા સાથે ગુણાયેલા કાયસ્થિતિના સમયો આ વનસ્પતિજીવોનું પરિમાણ બને. (ભાવાર્થ તો પૂર્વે બતાવેલા અર્થ મુજબ સરળ જ છે.) જે 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 यशो० : न चैतदस्ति, वनस्पतीनामनादित्वस्यनिर्लेपनप्रतिषेधस्यसर्वभव्यासिद्धेः * मोक्षपथाऽव्यवच्छेदस्य च तत्र तत्र प्रदेशे सिद्धान्तेऽभिधानात् । * चन्द्र० : एवं चतस्रः शङ्काः प्रदाधुना पूर्वपक्षो निष्कर्षमाह - न च एतद् = वनस्पतीनां * आदित्वं निर्लेपनं सर्वभव्यसिद्धिर्मोक्षपथव्यवच्छेदश्चेत्येतच्चतुष्टयं अस्ति । तत्र कारणमाह* वनस्पतीनामनादित्वस्य "तत्र तत्र प्रदेशे सिद्धान्तेऽभिधानात्" इत्यनेन सहास्यान्वयः । * कर्त्तव्यः, निर्लेपनप्रतिषेधस्य = "वनस्पतीनाम्" इति पदमत्रापि संयोज्यम् । तथा "तत्र * तत्र" इत्यनेन सहान्वयोऽस्य कर्त्तव्यः, सर्वभव्यासिद्धेः = "तत्र तत्र" इत्यनेन सहास्यान्वयः, मोक्षपथाव्यवच्छेदस्य चेत्यादि स्पष्टम् । अत्र प्रज्ञापनावृत्तौ पूर्वपक्षः समाप्तः । - ચન્દ્રઃ (આમ વનસ્પતિનો ઉત્કૃષ્ટ કાયસ્થિતિકાળ અસંખ્ય પુદ્ગલપરાવર્ત માનવામાં ન વનસ્પતિના અનાદિત્વની, વનસ્પતિના નિર્લેપનની, સર્વભવ્યોની સિદ્ધિ થવાની અને મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૮૦
SR No.022211
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages178
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy