SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ XXXX XXX xx xxxx x x xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx જ ધર્મપરીક્ષાના ગામો જોવાના નાના નાના ગામમાં * = प्राक् गृहीतं पश्चात् मुक्तं उत्सूत्रं येन स, तस्य । शेषं स्पष्टम् । कोऽपि यथाछन्दोऽनियतोत्सूत्रसे भाष्येव, न तु नियतोत्सूत्रभाषी, तथा च तत्र नियतोत्सूत्रात्मककारणाभावादनन्तः संसारः । कस्यापि यथाछन्दस्य न स्यात् । न चैतद् भवतामपि मतम्, यतः केषाञ्चिद् में यथाछन्दानामनन्तसंसारस्तु भवतामपि सम्मत एव । परं भवदुक्तरीत्या तत्र नियतोत्सूत्रभाषणात्मककारणाभावात् अन्यस्य चानन्तसंसारकारणस्याभावात् न कथमपि - तेषामनन्तसंसारात्मकं कार्यं सङ्घटेतेति । ચન્દ્ર : તમારી આ વાત બરાબર નથી. કેમકે આ રીતે જો નિયત ઉસૂત્રને જ અનંતસંસારકારણ માનશો તો તો પછી કોઈપણ યથાછંદનો અનંતસંસાર નહિ જ થવાની આપત્તિ આવશે. = (પૂર્વપક્ષ: “યથા છંદનો નિયમા અનંતસંસાર થાય” એ વાતનો નિષેધ કરે છે. જે પરંતુ “કોઈપણ યથાછંદ અનંતસંસારી ન જ થાય” એવું તો એને ય માન્ય નથી જ. તે તે યથાછંદનો અનંત સંસાર થવાનું એને પણ માન્ય છે.) પૂર્વપક્ષ કેમ? આ આપત્તિ શી રીતે આવે? ઉત્તરપઃ તારા અભિપ્રાય મુજબ તો યથાવૃંદ પહેલા ઉત્સુત્ર બોલે છે, પછી તે એને છોડી દઈ વળી કોઈ નવું ઉસૂત્ર પકડે છે. પછી એ ય છોડી દઈ વળી કોઈ ત્રીજું શું ઉત્સુત્ર બોલે છે. આમ નવા નવા ઉત્સુત્રો ગ્રહણ કરનાર અને જુના જુના ઉત્સુત્રો ૨ છોડનાર યથાછંદ તારા કહેવા મુજબ નિયતોસૂત્રભાષી ન કહેવાય. અને એટલે કોઈપણ યથાછંદમાં નિયતોસૂત્ર રૂપ કારણ ન હોવાથી, કારણાભાવને લીધે અનંતસંસારરૂપી કાર્ય પણ ન જ થવું જોઈએ. (મથુનસેવાદિ રૂપ બીજા કારણો પણ એમાં હાજર નથી. હકીકત એ છે કે આવા કે અનિયત ઉસૂત્ર દ્વારા પણ અનંતસંસાર થઈ જ શકે છે અને કેટલાંક યથાવૃંદો એ રીતે ? જ અનંતસંસાર પામ્યા છે, પરંતુ પૂર્વપક્ષને તો એ માનવું શક્ય નહિ બને.) + XXX XXX + H = H H = H xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx - યશો૦ તથા ૨ सव्वप्पवयणसारं मूलं संसारदुःखमुक्खस्स । संमत्तं मइलित्ता ते दुग्गइवड्ढया हुंति ।। इत्यादिभाष्यवचनविरोधः । XXX XXXXX મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીમ + ગુજરાતી વિવેચન સહિત છ ૦૯
SR No.022210
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages154
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy