SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમા અનંતસંસાર” એમ અર્થ થાય. અને તો પછી યથાછંદ પણ ઉન્માર્ગપતિત છે હોવાથી એનો પણ નિયમા અનંતસંસાર માનવો પડે. અને એમ માનીએ તો ઉપર બતાવેલો નિયમ ભાંગી જાય કે “યથા છંદોનો નિયમા અનંતસંસારનો નિયમ નથી.”.. તે માટે અમે વિશેષ અર્થ પકડ્યો છે. તે પ્રશ્ન : પણ “નિદ્વવોનો જ નિયમા અનંતસંસાર...” એ નિયમ તમે શી રીતે કે સિદ્ધ કર્યો? પૂર્વપક્ષ : જુઓ. ગચ્છાચારનો અર્થ શું થયો ? “ઉન્માર્ગમાર્ગસંપ્રસ્થિતનો = - તીર્થોચ્છેદાભિપ્રાયવાનનો નિયમ અનંત સંસાર હોય.” આમાં તીર્થોચ્છેદાભિપ્રાયવાળાનો નિયમા અનંતસંસાર કહ્યો છે ને? તીર્થોચ્છેદાભિપ્રાયવાળા , તો નિતવો જ છે ને? યથાવૃંદો નથી જ. એટલે નિયમ નક્કી થયો કે “નિદ્વવોનો જ નિયમા અનંતસંસાર, યથાછંદોનો નહિ.” પ્રશ્ન : આ તમારી ગંભીર ભૂલ છે. ગચ્છાચારના તે પદનો વિશેષ અર્થ કર્યા છે = પછી જ પેલો નિયમ બની શકે છે. પણ એ વિશેષ અર્થ તો એ નિયમથી જ કરવામાં હું આવ્યો છે. જો એ નિયમ ન હોય તો પદનો વિશેષાર્થ ન જ કરી શકાય. અને જો કે પદનો વિશેપાર્થ ન કરો, તો પેલો નિયમ સિદ્ધ જ ન થાય. આમ સ્પષ્ટપણે જ જે અન્યોન્યાશ્રયદોષ છે જ. xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx X Fકે 产其與其其英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 ___ यशो० संप्रदायादीदृशोऽर्थो गृहीत इति न दोष इति चेद् ? चन्द्र : अन्योन्याश्रयदोषं निवारयितुं प्रयतते पूर्वपक्षः-सम्प्रदायादित्यादि । सम्प्रदायात् । = गुरुपारम्पर्यात् ईदृशः = उन्मार्गमार्गसंप्रस्थितपदं 'तीर्थोच्छेदाभिप्रायवान्' इत्यर्थस्य ज्ञापकं में રૂચેતાશ: . ___ तथा च नान्योन्याश्रयः, यतः पदविशेषार्थो नियमेन न निर्णीतः, किन्तु सम्प्रदायात् । ततश्च सम्प्रदायात् पदविशेषार्थं निर्णीय तत्पश्चात्प्रकृतनियमो निर्णीत इति । ચન્દ્રઃ પૂર્વપક્ષ : આ અન્યોન્યાશ્રયદોષ નહિ આવે. કેમકે “ગચ્છાચારમાં રહેલા જ કે તે પદનો અર્થ તીર્થોચ્છેદાભિપ્રાયવાન કરવો.” ઇત્યાદિ પદાર્થ અમે ગુરુપરંપરાથી ? મેળવેલો છે. અર્થાત્ એ અર્થ અમે નિયમ ઉપરથી નક્કી નથી કર્યો. પરંતુ ગુરુપરંપરાથી xxxxxxxxx મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૫
SR No.022210
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages154
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy