SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ RKARRRRRRRA XXX FO R Doc0000000000ROCHOODON00000000000000000000000000000 છે અને તે અનંતસંસારનું કારણ ન બને. ઉન્માર્ગપતિત = દિગંબરાદિ તમામ જીવો છે - આભોગવાળા હોય કે આભોગ વિનાના હોય, તો પણ તેમની ઉત્સુત્રપ્રરૂપણા, તેમને - અનંતસંસારનું કારણ બને જ. કેમકે એમાં તીર્થોચ્છેદાભિપ્રાય મૂલ તરીકે છે.” આવું નક્કી ન જ કરી શકાય, કેમકે દિગંબરાદિઓ જેમ સંયમોપયોગી વસ્ત્રના વપરાશ વિગેરે રૂપ સાધ્વાચારનો ઉચ્છેદ કરવાના અભિપ્રાયવાળા છે. તેમ ઉપર બતાવેલા તપાગચ્છીઓ પણ “અગીતાર્થની ગોચરી ન વપરાય” ઇત્યાદિ સાધ્વાચારનો ઉચ્છેદ કરવાના અભિપ્રાયવાળા જ છે. બે યમાં આ અભિપ્રાય સરખો જ છે. એટલે કે 8 બેયને એકાંતે અનંતસંસાર માનવાની આપત્તિ તમને આવશે. XXXXXXXXXXXXXXXXXXXXXXX RRRRRRRRRRRRAKEKAKKAREKKAKKAKKARARKKKRKERA KKXXXXXXXX यशो० अथ उम्मग्गमग्गसंपट्ठिआण साहूण गोअमा नूणं । संसारो अ अणंतो होइ य सम्मग्गणासीणं ।।३१।। इति गच्छाचारप्रकीर्णक(गाथा ३१)वचनबलादुन्मार्गपतितानां निह्नवानामनन्त है एव संसारो ज्ञायते, न तु यथाछन्दानामपि, अपरमार्गाश्रयणाभावादिति चेत्? - चन्द्र : पुनः पूर्वपक्ष उपतिष्ठते-अथ उम्मग्गेत्यादि । गाथार्थस्त्वयं, उन्मार्गः = दिगम्बरादिमतं, स एव यो मार्गः = लोके "अयं मार्गः" इति रूढः, तं संप्रस्थितानां । यत एव उन्मार्गसंप्रस्थिताः, अत एव सन्मार्गनाशिनं = तपागच्छाभिमततत्त्वखण्डयितॄणां साधूनां : हे गौतम ! = भगवतो महावीरस्य प्रथमगणधरं प्रतीदमामन्त्रणं नूनं = अवश्यं संसारोऽनन्तो भवति इति । एवं च गच्छाचारवचनबलात् उन्मार्गपतितानां निह्नवानां अनन्त एव संसारो ज्ञायते, न तु यथाछन्दानामपि = तपागच्छान्तवर्तिनां यथाछन्दानामपि इति । ननु प्रकृतपाठात् निह्नवानामिव यथाछन्दानामपि अनन्तः संसार एव सिद्ध्यति, यतस्तेऽपि सन्मार्गनाशिन एवेत्यतः पूर्वपक्षः आह-अपरमार्गाश्रयणाभावात् = तपागच्छभिन्नो यो । मार्गः, तदभ्युपगमाभावात् । प्रकृतपाठे हि उन्मार्गसंप्रस्थितानां अनन्तः संसार उक्तः, उन्मार्गमार्गसंप्रस्थितास्तु निह्नवा दिगम्बरादय एव, तपागच्छीयो यथाछन्दस्तु व्यवहारतः सन्मार्गव्यवस्थित : एवेति प्रकृतपाठात्तस्यानन्तसंसारो नैव सिद्ध्येदिति भावः । ચન્દ્ર : પૂર્વપક્ષ ઃ ગચ્છાચારમાં કહ્યું છે કે “દિગંબરમત વિગેરે રૂપ જે ઉન્માર્ગ KKRAM XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX મહામહોપાધ્યાગ્ર યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત છે .
SR No.022210
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages154
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy