________________
KAKKKA KARKKRKAKKARXKAKKAKKAKKH
與其来两两與英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
नियमेनानन्तः संसारः इति । ननु आभोगवतां अनाभोगवद्भ्योऽधिकदोषत्वात् कथमुभयो । समानं फलम् ? इत्यत आह-प्रतिसमयं इत्यादि । उभयोरपि प्रतिसमयं तपागच्छमतोच्छेदाभिप्राय । * उपयोगतो लब्धितो वा वर्तत एवेति तादृशाभिप्रायेण तयोः साम्यात् = समानत्वात् तज्जन्यं में
अनन्तसंसारात्मकं फलमपि समानमेव तेषामित्याशयः । ___ एवं तपागच्छभिन्नगच्छमाश्रितानां नियमेनानन्तसंसारं प्रतिपाद्याधुना पूर्वपक्षः तपागच्छीयोॐ त्सूत्रप्ररूपकस्यानन्तसंसाराभावं साधयति यथाछन्दस्तु = तपागच्छीय उत्सूत्रप्ररूपकः क्वचिदंशे । = कस्मिंश्चित्पदार्थे एव अनाभोगादेव = अज्ञानात्, कुतश्चित्कारणतो विपरीतज्ञानाद् वा, न में तु निजाभिप्रायं आगमयुक्तिबाधितं ज्ञात्वाऽपि इति एवकारार्थः । र ननु तस्यानाभोगस्तु कथं स्यात् ? इत्यत आह - तस्यानाभोगोऽपि इत्यादि । प्रायः * सम्यगागमस्वरूपापरिणतेः = गुरुणा सम्यग् निरूपितस्यापि आगमस्य स्पष्टबोधाभावात्, अ में 'प्रायः' पदेनैतद् ज्ञापयति यदुत कदाचित् गुरोरेव कस्मिंश्चित्पदार्थे विपरीतबोधात् शिष्यस्यापि में
गुरुवचनानुसारेण तादृशे पदार्थेऽनाभोगः सम्भवति । यद्वा तथाविधपदार्थाध्यापकाभावादपि तथाविधपदार्थेऽनाभोगः सम्भवतीति ।
ननु कथं तस्य तादृशमपि उत्सूत्रप्ररूपणमनन्तसंसारहेतुर्न भवति ? इत्यत आहतीर्थोच्छेदेत्यादि । तीर्थोच्छेदाभिप्राय एव हेतुः यस्य, तादृशस्यैव तस्य = उत्सूत्रप्ररूपणस्य । * तपागच्छीयसाधोस्तु तपागच्छात्मकतीर्थोच्छेदस्याभिप्रायो नैव सम्भवतीति तद्धेतुकस्योत्सूत्रसे प्ररूपणस्याभावात् तस्य नानन्तसंसार इति । अत्र पूर्वपक्षः समाप्तः ।
ચન્દ્રઃ પૂર્વપક્ષ : દિગંબર, પુનમીયાગચ્છ વિગેરે ઉન્માર્ગમાં રહેલા જીવો આભોગવાળા હોય કે અનાભોગવાળા હોય તો પણ તેઓનો એકાંતે અનંતસંસાર થાય. કેમકે તેમને તો પ્રત્યેક સમયે તપાગચ્છ રૂપ તીર્થનો ઉચ્છેદ કરવાનો જ અભિપ્રાય છે જ હોય છે. અને આ અભિપ્રાયના કારણે આભોગવાળા કે અનાભોગવાળા બે ય જણ જે સમાન જ છે. અને માટે તે બે ય નો અનંતસંસાર થાય.
(આભોગવાળા એટલે “પોતાના માનેલા પદાર્થો આગમ અને યુક્તિથી બાધિત = થાય છે” એવો અનુભવ થવા છતાં પણ તે જ પદાર્થને કદાગ્રહથી નિરૂપણ કરનારા ! ૨ અને અનાભોગવાળા એટલે કુગુરુએ બતાવેલા પદાર્થને કુગુરુએ જ બતાવેલ આગમ અને યુક્તિથી સંગત જાણીને તે પદાર્થોનું નિરૂપણ કરનારા અને “તે તત્ત્વ ખરેખર આગમ યુક્તિથી બાધિત છે” એવા જ્ઞાન વિનાના.)
DFARRXREARRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRAK
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરી ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૩૧