SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ છે જે નિરુપક્રમ હોય અર્થાત જેમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ ન હોય, તો આવા કર્મબંધનો કે સર્વથી ક્ષય ન થાય ત્યાં સુધી એ જીવને પ્રાયશ્ચિત્તનો સ્વીકાર જ ન થાય. = (અહીં ખ્યાલ રાખવો કે એકવારમાં બંધાયેલું કોઈપણ કર્મ અસંખ્યભવોથી વધારે રે ભવ સુધી ભોગવવાનું હોય જ નહિ. એટલે અહીં જે અનંતભવવેદ્ય કર્મ બતાવ્યું છે. તે તેન પરમાર્થ આ જ છે કે આ અસંખ્યભવવેદ્ય કર્મ એવું તો ભયંકર હોય કે એના = ઉદયમાં નવું અસંખ્યભવવેદ્ય-નિરુપકમ કર્મ બંધાય. એ કર્મ પણ એવું હોય કે એના 3 ઉદયમાં નવું અસંભવવેદ્ય કર્મ બંધાય. આમ પરંપરાએ અનંતભવો સુધી આ કર્મો જ ભોગવવા પડે, પણ આનું મૂળ તો સૌ પ્રથમવાર બાંધેલું કર્મ જ છે. એટલે અપેક્ષાએ રે છે એમ કહી શકાય કે એ કર્મ અનંતભવવેદ્ય હતું.) * यशो० अध्यवसायविशेषानियतोपक्रमणीयस्वभावकर्मबन्धे चेह जन्मनि जन्मान्तरे * * वा प्रायश्चित्तप्रतिपत्तिः स्यात्। चन्द्र : अध्यवसायविशेषात् = मन्दाध्यवसायादित्यर्थः । नियतोपक्रमणीयस्वभाव* कर्मबन्धे च = गुरूपदेशेन शास्त्रपठनेन वैयावृत्त्येन जिनभक्त्या अन्येन वा केनचिच्छु* भयोगेनावश्यं यत्कर्म स्वफलमदर्शयित्वैव क्षपयितु शक्यते, तस्य कर्मण उपक्रमणीयस्वभावो * ॐ नियतः कथ्यते । ततश्च नियत उपक्रमणीयस्वभावो यस्य, तादृशं यत्कर्म, तद्बन्धे सति । एतादृशकर्मबन्धश्चाध्यवसायमन्दताधीन इति बोध्यम् । ચન્દ્ર : જે જીવને ઉસૂત્રપ્રરુપણાદિ વખતે અધ્યવસાયની મંદતાના કારણે તેવા { પ્રકારના કર્મનો બંધ થયો હોય કે જે કર્મનો નિયત એવો ઉપક્રમણીયસ્વભાવ હોય, અર્થાતુ કેવલીની દૃષ્ટિમાં એ નક્કી દેખાયું હોય કે “આ કર્મ ગુરુ-ઉપદેશાદિ કોઈક આ શુભયોગ વડે અવશ્ય પોતાના ફળને બતાવ્યા વિના ખતમ થઈ જ જશે” તે કર્મ છે નિયતોપદમણીયસ્વભાવવાળું કહેવાય. 3 આવા કર્મનો બંધ થયો હોય તો એ જીવને એ જ ભવમાં કે પછીના ભાવમાં પ્રાયશ્ચિત્તનો સ્વીકાર થાય. (એનાથી અનુબંધવિચ્છેદાદિ થાય.) (અહીં એ વાત સમજી રાખવી કે આવા પ્રકારના કર્મનો બંધ અધ્યવસાયની મંદતાને જે જે આધીન છે, જો પાપ વખતે તીવ્ર અધ્યવસાય હોય, તો કર્મ પણ અનંતભવવેદ્ય નિરુપક્રમસ્વભાવવાળું બંધાઈ જાય.) મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાત વિવેચન સહિત ૧૧૪ 再对其英英英英英英英英英英英英英英识英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 其其其其其其其并讲其产其英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英琪琪两两两
SR No.022210
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages154
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy