SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ 出演武英英英英英英英英終演武英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英、英英英英英英英英送」 ॐ त्वात्मकेनैकेन धर्मेण पुरस्कृतमिति तत् अनुगतं हेतुत्वं । ચન્દ્રઃ આ પ્રમાણે અનંતસંસારનું અનુગત કારણ કહીને હવે તે જ કારણનું નય = અનુસાર વિવેચન કરે છે.) એ તીવ્રાધ્યવસાય સંગ્રહનયના મત પ્રમાણે તો સ્વતંત્ર રીતે ? જ અનંતસંસારમાં અનુગત કારણ છે. એટલે કે “ઉત્સુત્રપ્રરૂપણાદિબાહ્યક્રિયાઓના = સહકારવાળો તીવ્રાધ્યવસાય અનંતસંસારનું કારણ છે” એમ નહિ. પણ એવી કોઈપણ સહાય વિના તે અધ્યવસાય એકલો જ અનંતસંસારનું કારણ છે. | (અનુગત કારણતા એટલે એકધર્મ વડે અવચ્છિન્ન બનેલી કારણતા. છે દા.ત. કુંભારમાં કુંભારત્વ, પિતૃત્વ, પતિત્વ, મનુષ્યત્વ વિગેરે ઘણા બધા ધર્મો જ છે. છતાં “આ વ્યક્તિ મનુષ્ય છે એટલે ઘટકારણ છે” એવો વ્યવહાર નથી થતો. છે પરંતુ આ વ્યક્તિ કુંભાર છે, એટલે ઘટકારણ છે” એવો વ્યવહાર થાય છે. તે છે એટલે નક્કી થાય છે કે એમાં રહેલી ઘટકારણતા કુંભારત્વ નામના એક ધર્મ વડે જે પુરસ્કૃત છે, અવચ્છિન્ન છે. આવી આ કારણતા જ અનુગતકારણતા કહેવાય. પ્રસ્તુતમાં તીવ્રકામોદયથી, તીવ્રમિથ્યાત્વોદયથી...ઉત્પન્ન થયેલ તીવ્રઅધ્યવસાય તે માટે “આ તીવ્ર અશુભ અધ્યવસાય છે, માટે અનંતસંસારજનક છે” એવો વ્યવહાર - પ્રવર્તે છે. એટલે તીવ્રાણુભાષ્યવસાયત્વ ધર્મ વડ પુરત અવચ્છિન્ન એવી તેની કારણતા, - એ અનુગત કારણતા કહેવાય.) में यशो० व्यवहारादेशाच्च क्रियाविशेषे सहकारित्वं घटकत्वं वा, चन्द्र : व्यवहारमतमाह-व्यवहारादेशाच्च क्रियाविशेषे = उत्सूत्रप्ररुपणमैथुनप्रतिसेवनादिरुपे अनन्तसंसारकारणत्वेन प्रसिद्ध अनुष्ठाने सहकारित्वं = अनन्तसंसारजनने * सहायकारित्वं घटकत्वं वा = उत्सूत्रप्ररुपणादिक्रियायाः सकाशादभिन्नो यस्तस्या एव क्रियाया ફેશ: = અવયવદ, તસ્વરુપર્વ વા | ___ अयं भावः - घटजनने कुलालः कारणं, किन्तु स दण्डादिसहकारं विना न घट अ में जनयति । अतो दण्डादीनां घटजनने कुलालस्य सहकारिकारणत्वं भवति । एवं प्रकृते में अनन्तसंसारजनने उत्सूत्रप्ररुपणादिरुपा क्रिया कारणं, किन्तु सा तीव्राध्यवसायं विना * नानन्तसंसारं जनयति । अतः तीव्राशुभाध्यवसायस्य अनन्तसंसारजनने उत्सूत्रप्ररुपणादिक्रियायाः xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત છ ૮૦
SR No.022210
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages154
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy