SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે, તેમ સર્વે પ્રાએ કાઇ સુરક્ષિત સ્થાને જવાને! વિચાર કર્યાં. તે વખત તે દ્ઘારી સ્ત્રી પેાતાની પુત્રીને સાથે લઇ ઉતાવાથી ગ ંગા નદીના કિનારા ઉપર સિંહપુરમાં આવેલા પોતાના પિતાને ઘેર ગઇ. ત્યાં એ પેાતાના ભાઇ પાસે ઘણાં વર્ષ રહી. એને પતિ, સાસુ, સસરા વગેરેના વિયેાગ થાય, ત્યારે પિતા અથવા ભાઇ રક્ષણ કરે. એક વખત શ્વાઢ મહિનામાં એક ઘણા ઝેરી સર્પે હારી પુત્રીને ડરા દીધે દુષ્ટ જીવાના દુષ્કમૈંને ધિક્કાર થાઓ ! પછી હારી પુત્રી મૂળ ખાઇ અચેતન થઇને પડી. હારી ઓ વગેરે ટીકાએ ધણી દવા કરી, પગૢ જેમ વધ્યા સ્ત્રીને સંતતિ થતી નથી, તેમ તે પણ ચૈતન્ય પામી ની. “ સર્પથી ડાયેલા માણસતે ઉતાવળથી અગ્નિસસ્કાર કરવા ઠીક નથી. આયુષ્ય ૬૩ હશે તે કદાચિત્ એ પાછી જીવતી થશે. હારી સ્ત્રી વગેરે લેકાએ એવા વિચાર કરી હારી પુત્રીને લીંબડાના પાંદડાથી વીંટી એક સારી પેઢીમાં રાખી, અને તે પેટી ધણા શેકથી ગંગા નદીના પ્રવા૬માં તરતી મૂકી. પછી ધણી વૃષ્ટિ થવાથી ગંગા નદીમાં પૂર આવ્યું તેથી તેના કિનારા ઉપરનાં આશ્રિત એવાં વૃક્ષો પણ જડમૂળથી ઉખડીને પ્રવાહમાં તણાતાં ગયાં. જેમ વાયુના વેગથી વાસુ ચાલે છે, તેમ તે પ્રવાહના વેગથી પેટી પણ તરતી તરતી સમુદ્રમાં આવી તે હારા હાથમાં આવી આગળ જે થયું તે સર્વ તું જાણે છે તેથી આ હારી પુત્રીજ છે, એમાં બિલકુલ શશય નથી. હવે તારી માતાનું વૃત્તાંત કહું છું, તે સ્થિર ચિત્ત કરીને સાંભળ. તે પલ્લીપતિનો દાવાનળ સમાન ઉસ્સહ સેના પાસે આવી, ત્યારે તેના તેજથી સૂકાંત રાજા તેજ રહિત થઇ ગયા. પછી તેણે પહાડ જેવા કિલ્લે તુરત સજ્જ કર્યો, અને પૂરની અંદર ધાસ, દાણા, લાકડાં વગેરે સર્વ વસ્તુ પૂરેપૂરી ભરી મૂકી. કિલ્લાની અંદર ઠેકાણે ઠેકાણે સારા પરાક્રમી સુભટાને રાખ્યા. જે રાજા શત્રુ ઉપર ચઢાઈ લઇ જઇને યુદ્ધ કરી શકે નહી, તેનેા એવા બદોબસ્ત કરી રહેવું એજ બળ છે. પછી પલ્લીપતિની સેનાએ એક ક્રમ મૂકી ચારે તરફથી ચઢાઇ કરવા માંડી, જેમ મુનિરાજને દુષ્કર્મ તાડતાં વાર લાગતી નથી, તેમ શૂરવીર સેનાને કિલ્લે તેડી નાખતાં શી વાર ? જેમ મદ્રેİન્મત્ત હાથી અકૂશના પ્રહારને ગણુતા નથી, તેમ પલ્લીપતિની Y' 27 '
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy