SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ * એમ કહીને આગળ જાય છે, એટલામાં તેજ વૃક્ષની નીચે હર્ષ ઉપજાવનારા દુંદુભીને દિવ્યધ્વનિ થયા. ત્યારે રાજાના પૂછવાથી કાઇએ કહ્યું કે, ‘ શ્રીદત્ત મુનિમહારાજને હમણાંજ કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ, તેને દેવતાએ મહેાસવ કરે છે. ત્યાં જમને કેવળી ભગવાને પુત્રના સ્વરૂપ વિષે પુછુયું ” એમ વિચારી ઘણી ઉત્સુકતાથી પરિવાર સહિત મૃધ્વજ રાજા ત્યાં ગયા. અને મુનિરાજને વંદના કરી પુત્રની સાથે પાદમાં બેઠો. પછી કેવળી મહારાજે કલેશને નાશ કરનારી અમૃત સમાન દેશના દીધી. અવસર જોઇ રાજાએ પૂછ્યું કે, “ હે મહારાજ ! એ મ્હારા પુત્રની વાણી ચભાણી, તેનું શું કારણુ છે ? ” કેવળી મહારાજે કહ્યું કે, “ એ બાળક એલશે. ” તે સાંભળી ખુશી થયેલા રાજાએ કહ્યું કે, “તે એ કરી કરી અમારી તરફ કેમ જોઈ રહે છે ? ” કેવળી મહારાજે કહ્યું કે, “હે શુકરાજ ! તું અમને યથાવિધિ વંદના કર. ' તે સાંભળી શુક્રરાજે ઉચ્ચ સ્વરથી વદનાસૂત્ર ખેલી કેવળી મહારાજને વદના કરી. તે જોઈ પર્વદા; માં બેઠેલા સર્વ લેાકેા અજબ થયા અને કહેવા લાગ્યા કે (" કેવી આ ચર્યની વાત છે ! આ મુનિ મહારાજને મહિમા તે કેવા ! કે આ બાળક કોઇપણુ મત્ર કે તંત્ર વગર જોતાં જોતાં સ્પષ્ટ ખેલનારા થઈ ગયે। ? પછી રાજાએ એ વાતના ખુલાસા પૂછ્યા ત્યારે કેવળી મહારાજે કહ્યું કે, હૈ ચતુર ! આ વાત બનવાનું કારણ પૂર્વભવે થયું, તે સાંભળ. 66 પૂર્વકાળમાં મલય દેશની અંદર ભહિલપુર નઃમનું એક નગર હતું. ત્યાં યાચક જતાને અલકાર વગેરે આપનારા, તથા પોતાના દુશ્મને ને બંદીખાને મોકલનારા; ચાતુર્ય આદર્ય, શાર્ય વગેરે ગુણેનુ વસતિ સ્થાન અને જેવુ ચરિત્ર આશ્ચર્યકારી છે એવે જિતાર નામા રાજા રાજ્ય કરતા હતા. એક વખત તે સભામાં ખેડે છે, એવામાં દ્વારપાળે આવીને વિનતિ કરી કે, હે દેવ ! આપના દર્શનની ઇચ્છાથી આવેલા વિજયદેવ રાજાના દૂત, જે શુદ્ધ મનને દેખાય છે તે દ્વાર આગળ ઉભા છે. રાજાએ અદર્ આવવા દે.’’એમ કહ્યું. ત્યારે દ્વારપાળ તેને લઈને અંદર આવ્યેા. પેાતાના કર્તવ્યને જાણ્ અને સત્યવક્તા એવા દૂત pe * ઇચ્છાની ખમાસમણેના પાઠ, ૨૬
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy