SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિ ચતુર્થ ધાર સંપૂર્ણ. (૪) અત્રે ૧૪ મી ગાથાનો અર્થ પૂરો થાય છે. (ાયા) .. चेइ पडिम पइडा, सुआइ पव्वावणाय पयठवणा ॥ . પુરસ્કેળવાય, પરસ્ત્રાવી ૫ / સંક્ષિાર્થ – જિનમંદિર કરાવવું, તેમાં પ્રતિમા પધરાવવી, ૭ જિનબિંબની પ્રતિષ્ઠા કરવી, ૮ પુત્ર વગેરેનો દીક્ષા ઉત્સવ કર, ૮ આચાર્યાદિ પદની સ્થાપના કરવી. ૧૦ પુસ્તકોનું લખાવવું, વંચાવવું, અને ૧૧ પિષધશાળા વગેરે કરાવવું. (૧૫) • વિસ્તારાર્થ–તેમજ (૫) ઉંચાં તોરણ, શિખર, મંડપ વગેરેથી શભd, ભરત ચક્રવર્તી વગેરેએ જેમ કરાવ્યું તેમ રત્નચિત, સોનામય, રૂપામય, વગેરે અથવા શ્રેષ્ઠ પાષાણાદિમય મોટું જિનપ્રાસાદ કરાવવું. તેટલી શક્તિ ન હોય તે ઉત્તમ કાક, વગેરેથી જિનમંદિર કરાવવું. તેમ કરવાની પણ શક્તિ ન હોય તો જિનપ્રતિમાને અર્થે ઘાસની ઝુંપડી પણ ન્યાયથી કમાએલા ધનવડે બંધાવવી. કેમ કે –ન્યાયથી ઉપાર્જન કરેલા ધનને ધણી, બુદ્ધિમાન, શુભ પરિણામી અને સદાચરણી એ શ્રાવક ગુરૂની આજ્ઞાથી જિનમંદિર કરાવવાને અધિકારી થાય છે.” દરેક જીવે પ્રખે અનાદિ ભવમાં અનંતાં જિનમંદિર અને અનંતી જિનપ્રતિમાઓ કરાવી; પણ તે કૃત્યમાં શુમાં પરિણામ ન હોવાને લીધે તેથી સમકિતને લવલેશ પણ તેને મળ્યો નહિ. જેમણે જિનમંદિર તથા જિનપ્રતિમા કસથી નહિ, સાધુઓને પૂજ્યા નહિ, અને દુર્ધર વ્રત પણ અંગીકાર કર્યું નહિં, તેમણે પિતાને મનુષ્યભવ નકામો ગુમાવ્યું. જે પુરૂષ જિનપ્રતિમા - ને સારૂ એક ઘાસની ઝુંપડી પણ કરાવે, તથા ભક્તિથી પરમ ગુરૂને એક ફૂલ પણ અર્પણ કરે, તો તેના પુણ્યની ગણત્રી ક્યાંથી થાય ? વળી જે પુણ્યશાળી મનુષ્યો શુભ પરિણામથી મહેતું, મજબૂત અને નકકર ૫થરનું જિનમંદિર કરાવે છે, તેમની તે વાત જ શી ? તે અતિ ધન્ય :રૂમ તે પરલે કે વિમાનવાસી દેવતા થાય છે. જિનમંદિર કરાવવાની વિધિ ! તે પવિત્ર ભૂમિ તથા પવિત્ર દળ (પત્થર લાકડાં વગેરે), મજૂર વગેરેને ૪૮૩
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy