SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाश ५ वर्षकृत्य. ચેામાસા સંબંધી કૃત્ય કર્યું. હવે રહેલી અર્ધ ગાથા તથા તેરમી ગાથા મળા દોઢ ગાથાનાં અગીઆર દારવડે વકૃત્ય કહે છે, ( સ્થૂળથા ) પાસું સંધXળ-સાપ્તિ અમાત્તત્તતિન | ફ્ર जिणगिरि एडवणं जिणधण वुट्टी महपूवम्मजागरिआ || સુક્ષ્મપુત્રા સનનળ, તરૂ સિધ્ધપમાત્રળા સોઢી || ૨૩ || સક્ષેપાર્થ:—સુશ્રાવકે વર્ષોવર્ષે ૧ સંધની પૂજા, ૨ સાધર્મી વાસ૫, ૩ ત્રણુ યાત્રા, ૪ જિનમંદિરે સ્નાત્રમÌત્સવ, પ દેવદ્રવ્યની વૃદ્ધિ, ૬ મહાપૂજા, ૭ રાત્રિએ ધર્મ જાગરિકા ૮ શ્રુતજ્ઞાન પૂજા, ૯ ઉમણું, ૧૦ શાસનની પ્રભાવના, અને ૧૧ આલોયણા એટલાં ધર્મકૃત્ય કરવાં. ૧૨-૧૩. વિસ્તારાશે:--શ્રાવકે દરવર્ષ જધથી એકવાર પણ ૧ ચતુર્વિધ શ્રી સંધની પૂજા, ૨ સાધર્મી વાત્સલ્ય, ૩ તીર્થયાત્રા, રથયાત્રા અને અડાહી યાત્રા એ ત્રણ યાત્રા, ૪ બિનમ દિરતે વિષે સ્નાત્રમડાસવ, ૫ માળા પહેરવી, માળા વગેરે પહેરવી, પહેરામણી કરવી, ધોતિયાં વગેરે આપવાં તથા દ્રવ્યની વૃદ્ધિ થાય તેવી રીતે આરતી ઉતારવી વગેરે ધર્મક્ષે કરીને દેવદ્રવ્યની વૃદ્ધિ, ૬ મહાપૂજા, છ રાત્રિને ત્રિશ્ને ધર્મજાગરિકા, ૮ શ્રતજ્ઞાનની વિશેષ પૂન્ન, ૯ અનેક પ્રકારનાં ઉજમાં, ૧૦ જિનશાસનની પ્રભાવના, અને ૧૧ આલાયા એટલાં ધર્મવ્યે યથાશક્તિ કરવાં. તેમાં શ્રીસંધની પૂજામાં પોતાના કુળને તથા ધન વગેરેને અનુસ રીતે ઘણા આદરથી અને બહુમાનથી સાધુ સાધ્વીના ખપમાં આવે એવી આધાકમાદિ પ રહિત વસ્તુ ગુરૂ ભડારાજતે આપવી. તે વસ્તુ એકેઃ— વસ્ત્ર, કબળ, પ્રેાંછનક, સૂત્ર, ઉન, પાત્રાં, પાણીનાં તુંબડાં વગેરે પાત્ર, દાંઠે, દાંડી, સાય, કાંટાને ખેંચી કાઢનારા ચીપીયા, કાગળ, ખડીયા, લેખણીના સંગ્રહ પુસ્તક વગેરે. દિનકૃત્યમાં કહ્યું છે કે—વસ્ત્ર, પાત્ર' આપવાદિક પાંચે પ્રકારનું પુસ્તક, કબળ પાદપ્રેછનક, દાંડે, સથા!, સા ૮૪૭
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy