SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ પાદાન કરવું, દરિદ્રી ગૃહસ્થે પણ ઘરમાં અન્ન વગેરે એકઠું કરવું કે, જેથી કોઇ ગરીબ આવે તે તેની યથાશક્તિ આસનાવાસના કરાય. એમ કરતાં તેને કાંઇ બહુ ખરચમાં ઉતરવું પડતું નથી. કારણ કે, ગરીબ લોકોને થેડામાં પણ સંતોષ થાય છે. કેમકે—કાળિયામાંથી એક દાણા નીચે ખરી પડે તા તેથી હાથીના આહારમાં શું ઓછું પડવાનું હતું? પણ તે એક દાણા ઉપર કીડીનું તે આખું કુટુંબ પેાતાને નિર્વાહ કરી લે છે. ખીજાં એવા નિરવા આહાર ઉપર કહેલી રીતે કિંચિત્ અધિક તૈયાર કર્યા હોય તે! તેથી સુપાત્રને યાગ મળી આવે શુદ્ઘ દાન પણ અપાય છે. તેમજ માતા, પિતા, બાંધવ, અેન, પુત્ર પુત્રી, પુત્રની સ્ત્રી, સેવક, ગ્લાન, બંધનમાં રાખેલા લોકો તથા ગાય વગેરે જાનવરે આદિને ઉચિત ભોજન આપીને, પાંચ પરમેષ્ઠીનું ધ્યાન કરીને તથા પચ્ચખાણુના અને નિયમને બરાબર ઉપયોગ રાખીને પોતાને સદ્દતું હોય તેવું ભોજન કરવું. કહ્યું છે કે—ઉત્તમ પુરૂષોએ પહેલા પિતા, માતા, બાળક, ગર્ભિણી, વૃદ્ધ અને રાગી એમને ભોજન કરાવીને પછી પોતે ભાજન કરવું. ધર્મના જાણુ પુરૂષે સર્વે જાતવરાની, તથા બંધનમાં રાખેલા લોકોની સાર સંભાળ કરીને પછી પોતે ભોજન કરવું, તે ધિના ન કરવું. હવે જે વસ્તુનું સાત્મ્ય હોય તે વસ્તુ વાપરવી. આહાર, પાણી, વગેરે વસ્તુ સ્વભાવથી વિરૂદ્ધ હાય તા પણ કાઇને તે માફક આવે છે, તેને સામ્ય કહે છે. જ ન્મથી માંડીને પ્રમાણશર વિષ ભક્ષણ કરવાની ટેવ પાડી હેાત્ર તેા તે વિ હજ અમૃત સમાન થાય છે; અને ખરેખર અમૃત હાય ! પણ કોઈ વખતે ન વાપરવાથી પ્રકૃતિને માફક ન આવતુ હોય તે તે વિષ માફક થાય છે. એ નિયમ છે, તથાપિ પથ્ય વસ્તુનું સામ્ય ન હાય તે! પણુ તેજ ઉપયેગમાં લેવી, અને અપથ્ય વસ્તુનુ સામ્ય હોય તે પણ તે નવાપરવી. બલિષ્ટ પુરૂષને સર્વે વસ્તુ હિતકારી છે. એમ સમજી કાળ~~ ફૂટ વિષ ભક્ષણ ન કરવું વિષશાસ્ત્રને જાણ પુરૂષ પણ કાઈ વખતે વિષ ખાવાથી મરણ પામે છે. ગળાની નીચે ઉતર્યું તે સર્વ અશન કહેવાય છે. નીચે ઉતરે ત્યાં સુધી ક્ષણ માત્ર સુખને અર્થે સુશિક્ષિત હોય તે। તેમજ કહ્યું છે કે—જે માટે ડાઘા લોકો ગળાની જિન્હાની લેાલુપતા રાખ ૩૫૨ در
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy