SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ r ,, આપેા. એવા યાગ કરી વાર અમને કયાંથી મળવાને ?” આ પ્રમાણે તે અન્ને મિત્રાએ પેાતાની અધિક શ્રદ્ધા જણાવવાને સારૂ કપટ વચન કહ્યું. ક્ષત્રિયપુત્રને સ્વભાવ તુચ્છ હતા, તેથી તે દાનતે વખતે ખેલ્યા કે, “હે કુમાર ! અમને ઘણી ભુખ લાગી છે, માટે અમારે સારૂ કાંઇક રાખા. ” ખાટી બુદ્ધિના ક્ષત્રિયપુત્રે ફેકટ દાનમાં અંતરાય કરીને ભામાંતરાય કર્મ બાંધ્યું, પછી રાજાએ ખેલાવ્યાથી તે પાતપેાતાને સ્થાનકે ગયા, અને ખુશી થયા. મધ્યમ ગુણવાળા તે ચારે જણામાં રાજકુમારને રાજ્ય, શ્રેષ્ઠિ પુત્રને શ્રેષ્ટિપદ, મત્રિપુત્રને મંત્રીપદ, અને ક્ષત્રિયપુત્રને સુભરાનું અગ્રેસરપણું મળ્યું, અનુક્રમે તેઓ પોતપોતાનું પદ ભોગવી મર પામ્યા. સપાત્ર દાનના પ્રભાવથી શ્રીસાર કુમાર રત્નસાર થયા. શ્રેષ્ઠીપુત્ર અને મંત્રિપુત્ર રભસારની સ્ત્રીઓ થઇ. કેમકે, કપ કરવાથી સ્ત્રીભવ પ્રાપ્ત થાય છે. ક્ષત્રિપુત્ર પોપટ થયા. કારણ કે દાનમાં અંતરાય કરવાથી તિર્યંચપણું મળે છે. પેપટમાં જે ઘણી ચતુરતા દેખાય છે, તે પૂર્વભવે જ્ઞાનને ઘણું માન દીધું હતું તેનું ફળ છે. શ્રીસારે છેડાયેલા ચેાર તાપસ વ્રત પાળી રનસારને સહાય્ય કરનારા ચંદ્રચૂડ દેવતા થયા. . રા~ આદી લો મુનિરાજનાં એવાં વ્યંત સાંભળી પાત્રદાનને વિષે ધણા આદરવત થયા અને સમ્યક્ પ્રકારે જૈનધર્મ પાળવા લાગ્યા. ઠીક છે, તત્ત્વનું જ્ઞાન થાય ત્યારે કે આલસ્ય કરે ? સત્પુરૂષોના સ્વભાવ સૂ{સરખા જગતમાં શાબે છે. કેમકે, સૂર્ય જેમ અધકાર દૂર કરી લેાકાને સન્માર્ગે લગાડે છે, તેમ સત્પુરૂષા પણુ અંધકાર દૂર કરી લેાકેાને સન્માર્ગે લગાડે છે. ઘણા પુણ્યશાળી રત્નસાર કુમારે પોતાની એ સ્ત્રીએની સાથે ચિરકાળ ઉત્કૃષ્ટ ભોગ ભોગવ્યા. પાતાના ભાગ્યથીજ ધન જોઇએ તેટલું મળી ગયાથી શુદ્ધ બુદ્ધિવાળા રત્નસારે ધર્મ અને કામ એ એ પુરૂષાર્થનેજ માંહેામાંહે બાધા ન આવે તેવી રીતે સમ્યક્ પ્રકારે સાધ્યા . કુમારે રથયાત્રા, તીર્થયાત્રાએ, અરિહંતની રૂપાની, સેાનાની તથા રત્નની પ્રતિમાએ, તેમની પ્રતિષ્ટાએ, જિનમદિરે, ચતુર્ષિંધ સધનું વાત્સલ્ય, બીજા દીનજતા ઉપર ઉપકાર વગેરે સારાં કૃત્યો ચિરકાળ સુધી કા, એવાં કૃત્યા કરવાં એજ લક્ષ્મીનું મૂળ છે. કુમારના સહવાસથી તેની એ સ્ત્રી ૩૮૫
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy