________________
વ્યું, તેથી તે મ્હોટા શેડ થયેા. તેજ ભવમાં ધર્મનું માહાત્મ્ય કેટલુ સાક્ષાત્ દેખાય છે? એક દિવસે ધનમિત્ર કર્મને વશ થઇ સુમિત્ર શેડને ઘેર એકલેાજ ગયા. ત્યારે સુમિત્ર શેઠ ક્રેડ મૂલ્યને રત્નનેય હાર બહાર મૂકીને કાંઇ કાર્યથી ઘરમાં ગયે, અને તુરત પાછે આવ્યા. એટલામાં રત્નને હાર કયાંય જતે! રહે. ત્યારે “ અહિં બીજો ઇ આબ્યો નથી. માટે તેજ લીધે, ” એમ કહી સુમિત્ર, ધમિત્રને રાજસભામાં લઇ ગયે!. ધર્મનિવે જિનપ્રતિમાના અધિષ્ટાયક સમકિતી દેવતાને કાએસ્સગ કરી પ્ર તિજ્ઞા કરવા માંડી, એટલામાં સુમિત્રના ખેાળામાંથીજ સ્નેના દ્વાર નીકળ્યે તેથી સર્વે લેાકેાને અજાયબી થઈ. આ વાત જ્ઞાનીને પૂછતાં તેમણે યથાયોગ રીતે કહ્યું, “ ગંગદત્ત નામને ગૃહપતિ અને મગધા નામની તેની સ્ત્રી હતી. ગગદત્તે પોતાના શેડની નું એક લાખ રૂપિયાની કિસ્મતનું રત્ન કાઇ ન જાણે એવી ગુપ્ત રીતે મેળવ્યું. શેઠની સ્ત્રીએ ઘણી માગણી કરી, તે પણ પોતાની સ્ત્રીને વિષે મેહ હોવાથી ગગઢને તેને “ દ્વારા સગા વહાલાઓએજ તે રત્ન ચાર્યુ છે, ” એમ કહી ખોટુ આળ દીધું. પછી શેઠની સ્ર ખડુ દીલગીર થ. તાપસી થઇ, અને મરણ પામી વ્યંતર થઇ. મગધા મરણ પામી સુમિત્ર થઇ, અને ગંગદત્ત મરણ પામીને ધનિમંત્ર થયો. તે જંતરે ક્રોધથી સુનિત્રના આઠ પુત્ર મારી નાંખ્યા. હમણાં ૨લતા હાર હરણ કર્યું, હજી પણ સર્વસ્વ હરગૢ કરશે, અને ઘણા ભવ સુધી વેરને બદલે વાળશે. અરે રે! વનું પરિશુમ કેવું પર્ વિનાનું અને અસહય આવે છે ? ! આળ દીધાથી ધનમિત્રને માથે આળ આપ્યું. ધમિત્રના પુણ્યની ખે ચાયલી સમ્મદૃષ્ટિ દેવતાએ વ્યતર પાસેથી રત!વળી હાર બળાત્કારથી છેડાવ્યા. ’
3
.
જ્ઞાનીનાં એવાં વચન સાંભળી સવેગ પામેલે રાજા તથા ધમિત્ર મ્હોટા પુત્રને પેાતાની ગાદીએ બેસાડી દીક્ષા લઈ સિદ્ધ થયા. આ રીતે વ્યવહારશુદ્ધિ આદિ ઉપર ધમિત્રતા કથા છે.
( સ્થૂળથા. )
महे जिणपूआ, सुपतदाणाइजुत्तिभुंजित्ता ॥ पञ्चरकाइ अ गोअच्छ अंतिए कुगइ सम्भायें ॥ ८ ॥
૩૨૭