SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ નુકશાનમાં ઉતરે, ૬૪ ડું ધન છતાં આડંબર મહટ રાખે, ૬૫ હું પંડિત છું એમ સમજી બહુ બકબકાટ કરે, ૬૬ પિતાને શરીર સમજી કેઈની બીક ન રાખે, ૬૭ ધણાં વખાણ કરી સામા માણસને ત્રાસ ઉપજાવે, ૬૮ હાંસી કરતાં મર્મ વચન બેલે, ૬૮ દરિદ્રીના હાથમાં પિતાનું ધન આપે, ૭૦ લાભ નક્કી નહીં છતાં ખરચ કરે, ૭ી પિતાના ખરચનો હિસાબ રાખવાને પિતે કંટાળો કરે, ૭૨ નશીબ ઉપર ભરૂસે રાખી ઉધમ ન કરે, ૭૩ પિતે દરિદ્ધી થઈ વાતે કરવામાં વખત ગુમાવે, ૭૪ વ્યસનાસક્ત થઈ ભજન કરવાનું પણ ભૂલી જાય, ૭૫ પિતે નિર્ગ છતાં પિતાના કુળની ઘણી પ્રશંસા કરે, ૭૬ કઠોર સ્વર છતાં ગીત ગાય, ૭9 સ્ત્રીના ભયથી યાચકને દાન આપે નહીં, ૭૮ કૃપણતા કસ્વાથી માઠી અવસ્થા પામે, ૭૮ જેના દેવ ખુલ્લા દેખાતા હોય તેનાં વખાણ કરે, ૮૦ સભાનું કામ પૂરું થયા વિના વચમાંથી ઉડી જાય, ૮૧ દૂત થઈ સંદેશો ભૂલી જાય, ૮૨ ખાંસીને રોગ છતાં ચોરી કરવા જાય, ૮૩ યશને અથે ભેજનનું ખરચ મોટું રાખે, ૮૪ લેકા વખાણ કરે એવી આશાથી ડે આહાર કરે, ૮૫ જે વસ્તુ થોડી હેય તે ઘણી ભક્ષ કરવાની મ. રછ રાખે, ૮૬ કપટી અને મીઠબેલા લોકોના પાસમાં સપડાય, ૮૭ વેસ્થાના વારની સાથે કલહ કરે, ૮૮ બે જણ કાંઈ મસલત કરતા હોય તે વચ્ચે ત્રીજો જાય, ૮૮ આપણું ઉપર રાજાની મહેરબાની હમેશાં રહેશે એવી ખાત્રી રાખે, ૮૦ અન્યાયથી સારી અવસ્થામાં આવવાની ઈચ્છા કરે, ૮૧ ધન પાસે નહીં છતાં ધનથી થનારાં કામો કરવા જાય, દર લેકમાં ગુપ્ત વાત જાહેર કરે, ૪૩ યશને અર્થે અજાણુ માણસને જામીન થાય, ૯૪ હિતનાં વચન કહેનારની સાથે વેર કરે, ૪૫ આ બધાને ભરૂસે રાખે, ૮૬ લોક વ્યવહાર ન જાણે, ૮૭ યાચક થઈ ઉન્હ ભોજન જમવાની ટેવ રાખે, ૮૮ મુનિરાજ થઈ ક્રિયા પાળવામાં શિથિળતા રાખે, હ૮ કુકર્મ કરતાં શરમાય નહીં, અને ૧૦૦ ભાષણ કરતાં બહુ હસે, તે મૂર્ખ જાણવે. ” આ રીતે સો પ્રકારના મૂર્ખ કહ્યા છે. વળી જેથી આપણે અપયશ થાય તે છેડવું. વિવેક વિલાસ નામના ગ્રંથમાં કહ્યું છે કે–પિકી પુરૂષે સભામાં બગાસું, હેબી, ઓડકાર, હા ૩૧૮
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy